________________
બૃહત ક્ષેત્ર સમાસ ચંદ્ર મંડલનું અંતર ૩૫ જન ૩૦/૬૧–૪/૭ ભાગ હોવાથી પ્રથમ એ એક જ અંતર પ્રમાણના સાતીયા ભાગ કરવા-૩૦ એકસઠિયા ભાગને ૭ થી ગુણને ૪ ઉમેરવા. ૩૦૪૭=૧૧૦, ૨૧૦+૪=૧૧૪ થયા.
હવે ૩૫ જનના સાતીયા ભાગ કરવા ૬૧ થી ગુણને ૭ થી ગુણવા. ૩૫૪૬ ૧=૨૧૩૫, ૨૧૩પ૪૭=૧૪૯૪૫ થયા. ૧૪૯૪પ
+૨૧૪ આગળના ૧૫૧૫૯ સાતિયા ભાગ થયા.
કુલ ૧૫૧૫૯ સાતીયા ભાગ આવ્યા. આ એક મંડલનું અંતર થયું. ૧૪ મંડલનું અંતર કાઢવા ૧૪ થી ગુણવા.
૧૫૧૫૯
X ૧૪ ૨૧૨૨૨૬ પ્રતિ ભાગ (સાતીયા ભાગ) થયા.
હવે મંડલે ૧૫ હોવાથી ૧૫ મંડલ સંબંધિ વિમાનના વિરતારના પ્રતિ ભાગો કાઢવા. પ૬/૬૧ ને સાતથી ગુણવા.
૫૬ ૪૭ ૩૯૨ એક મંડલના પ્રતિભા થયા. મંડલ ૧૫ હેવાથી ૧૫ થી ગુણવા,
૩૯૨ ૪૧૫
૫૮૮૦ પ્રતિભાગ થયા. આ પ્રતિ ભાગ પૂર્વના પ્રતિ ભાગમાં ઉમેરવા.
૨૧૨૨૨૬
+૫૮૮૦ ૨૧૮૧૦૬ પ્રતિભાગના એકસઠિયા ભાગ કાઢવા પહેલા ૭ થી ભાગવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org