SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદષ્ટિએ મહા ભૂગેળ-સૂર્યમંડલનું સ્વરૂપ કરીને પ્રથમ ક્ષણથી આગળ-આગળ ધીમે ધીમે ગમન કરતો કરતો દીપકની જેમ મેરુ પર્વતના ઉત્તર ભાગને પ્રકાશિત કરતો નૂતન વર્ષની અહોરાત્રીના છેડે ૨૬ જન ક્ષેત્ર વ્યતિક્રમે અને દિનમાનમાં ૨/૬૧ મુહૂર્તની હાની કરતે થકે તે સૂર્ય દક્ષિણાર્ધ મંડલને વટાવી પુનઃ દક્ષિણ દિશાગત આવેલા ત્રીજા મંડલની સીમામાં કોટી ઉપર પ્રથમ ક્ષણે આવે. પર છે આ પ્રમાણે સુર્ય બીજા મંડલમાં જતા ! દોષ ઉભો થાય છે સૂર્ય આ પ્રમાણેની ગતિ પૂર્વક બીજા મંડલમાં જાય છે. - આ પ્રમાણે નિશ્ચયથી કહેલ ઉપાય વડે કરીને તે તે મંડલના આદિ પ્રદેશમાં દાખલ થઈ પ્રથમ ક્ષણથી આગળ-આગળ ધીમે ધીમે દરેક (દક્ષિણ પૂર્વગત મંડલોમાંથી ઉત્તર-પશ્ચિમગત મંડલોમાં તથા ઉત્તર-પશ્ચિમમત મંડલોમાંથી દક્ષિણ પૂર્વગત મંડલમાં) અર્ધ–અધ મંડલમાં કોઈ એક એવા પ્રકારની વિશિષ્ટ ગતિના ગમન વડે કરીને સંક્રમણ-પરિભ્રમણ કરતો પ્રતિ અહોરાત્રિમાં આ યોજનક્ષેત્ર વિતાવતો, તથા પ્રતિમંડલે તે તે ઉત્કૃષ્ટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy