________________
બૃહત્ ક્ષેત્ર સમાસ
જન
૬૦) ૩૧૫૧ ૦ ૭ (૫૨૫૧
૩૦૦
૦૧૫૧ ૧૨૦
૦૩૧ ૦ ૩૦૦
બીજા મંડલમાં સૂર્ય એક મુહુર્તમાં પર યોજન ગતિ કરે છે.
૦૧૦૭
આ પ્રમાણે દરેક મંડલની પરિધિને વિચાર કરી તેને ૬૦ થી ભાગવા જે આવે તેટલી એક મુહુર્તની સૂર્યની ગતિ આવે. - પૂર્વ મંડલની પરિધિ હેય તેના પછીના મંડલની પરિધિ ૧૮ એજનમાં કંઈક ન્યૂન વધે છે, પણ દરેક મંડલે પરિધિ ૧૮ જન વધારવાનું પૂર્વે કહી ગયા છીએ.
૧૮ એજનને ૬૦ થી ભાગી શકાય નહિ, માટે જનના ૬૦ ભાગ કરી ૬૦ થી ભાગતા ૧૮/૬૦ એજન આવે. તે આ પ્રમાણે
૧૮૪૬ ૦=૧૦૮૦ સાઈઠીયા ભાગ થયા તેને ૬૦ થી ભાગતા. ૬૦) ૧૦૮૦ (૧૮
૧૮/૬૦ જન આવ્યા. એટલે દરેક મંડલે મંડલે ४८०
સૂર્ય એક મુહુર્તમાં ૧૮૬૦ મુહુર્ત અધિક ગતિ ४८०
કરે છે.
આ ગતિ વ્યવહારથી જાણવી. નિશ્ચયથી તે કંઈક ઓછી ગતિ કરે છે. આગળ આગળના મંડલમાં પૂર્વ મંડલની સૂર્યની ગતિમાં ૧૮૬૦ જનની વૃદ્ધિ કરતાં તે તે મંડલમાં સૂર્યની એક મુહુર્તની ગતિ આવે. આ પ્રમાણે વૃદ્ધિ કરતાં અત્યંતર મંડલથી ત્રીજા મંડલમાં પ્રવેશીને સૂર્ય ગતિ કરતો હોય ત્યારે એક મુહુર્તમાં પરપર યોજન ગતિ કરતા હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org