________________
પન્યાસજી મહારાજ શ્રી નિત્ય નંદ વિજયજી ગણિવરશ્રીએ ગુજરાતી ભાષામાં વિશદ વિવેચન તૈયાર કરેલ છે. જે અમે પ્રકાશિત કરીએ છીએ.
જૈન શાસનનુ વમાન શ્રુત ચાર વિભાગમાં વહેંચાયેલ છે. (૧) દ્રવ્ય નુયાગ, (૨) ગણિતાનુયાગ, (૩) ચરણુક ણુ નુયાગ અને (૪) ધર્મ કથાનુયેગ
ધર્મકથાનુયાગ સમજવા સરળ છે. ચરણકરણાનુયોગ આચારમાં મૂકવાનેા હાઇ જીવનમાં મહત્ત્વની વસ્તુ છે. આમ છતાં સમજવામાં સરળ છે. જયારે દ્રવ્યાનુયાગ અને ગ ણુતાનુયેગ સૂક્ષ્મ બુદ્ધિ વિના જાણી શકાય તેમ નથી.
વર્તમાન કાળે પણ જીવવિચાર-નવતાદિ પ્રકરણા, કમ ગ્રંથ, કપ્રકૃતિ, પંચસ'ગ્રહ, લેાકપ્રકાશ, પ્રજ્ઞાપના, ભગવતીજી વગેરે અનેકવિધ દ્રવ્યાનુયેગ વિષયક શાસ્ત્ર છે. તેના જ્ઞાતા પણ પૂજય આચાર્ય ભગવંત વગેરે છે. તેવી જ રીતે જ ખૂદ્રીપપ્રજ્ઞપ્તિ સૂ*પ્રજ્ઞપ્તિ, ચદ્રપ્રજ્ઞપ્તિ, ક્ષેત્રક્ષમાસ, સ’ગ્રહણી વગેરે અનેકવિધ ગણિતાનુંચેગ વિષયક શસ્ત્રો છે અને તેના જ્ઞાતા આચાર્યં ભગવ તા અને મુનિ ભગવા છે.
સ્વ. પૂજ્યપાદ શાસ્ત્રવિશારદ ચારિત્રમૂર્તિ સર્વાધિકસ`ખ્ય-શ્રમણસાર્થીધિપતિ આચાર્ય ભગવ ́ત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ સમસ્ત જીવન, દરમ્યાન દ્રવ્યાનુયાગ, ગણિતાનુંયંગનું ચિંતન કર્યું, તેમજ ચરણકરણાદિ ચેાગના ગ્રંથા આચારાંગ, એઘનિયુક્તિ, બૃહત્ક પ,નિશિથ વગેરેનું પણ ઉંડું ચિંતન-મનન કરેલ. દશનશાસ્ત્રોના પણ સુંદર મેધ પ્રાપ્ત કરેલ. તેએ।શ્રીનું સમસ્ત જીવન મુખ્યતા શ્રુતના પઠન, ચિ ંતન, મનન અને દાનમાં પસાર થયેલ. આવા પૂજ્યશ્રીએ પેાતાના સમુદાયમાં અનેકવિધ આત્માએને શ્રુતના અપૂર્વ દાન કર્યા અને તેના પરિણામે એક જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગમાં રક્ત સખ્યાધ મુનિએના વિશાળ સમુદાય તેઓશ્રીએ ઉભા કરી જૈનસંઘની મહાન ભક્તિ કરેલ છે.
પ્રસ્તુત વિવેચન કર્તા પન્યાસજી મહારાજ મહાન ત્યાગી, તપસ્વી, વક્તા, કવિ, સંયમરક્ત સમુદાયના એક પદસ્થ મહાત્મા છે. યુવાન વયમાં ચારિત્ર પ્રાપ્ત કરીને તેમણે ગુરુનિશ્રામાં સુંદર પ્રકારે બ્રહ્મણશિક્ષા અને આસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org