________________
૨૫
જનદષ્ટિએ મહા ભૂગેળ-કાળનું સ્વરૂપ અલ્પ વ્યાપ્ત છે. કેમ કે સૂક્ષ્મ રમખંડમાં પણ અનેકાનેક છિદ્રો છે. માટે સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ અસંખ્યાતગુણ છે.
૧. બાદર ઉદ્ધાર સાગરેપમ–દશ કે.ડાકોડી બાદર ઉદ્ધાર પલ્યોપમને એક કોડે ગુણતાં દશ લાખ અબજ પલ્યોપમે એક બાદર ઉદ્ધાર સાગરોપમ થાય.
૨. સૂક્ષ્મ ઉધાર સાગરેપમ—દશ કોડાકેડી સૂક્ષ્મ ઉદ્ધાર પામે એક સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ થાય.
૩. બાદર અધ્ધા સાગરોપમ–દશ કોડાકડી બાદર અા પપમે એક બાદર અદ્દા સાગરોપમ થાય.
૪. સૂક્ષ્મ અધ્ધા સાગરેપમ—દશ કોડાકોડી સૂક્ષ્મ અઠ્ઠા પામે એક સૂક્ષ્મ અદ્દા સાગરેપમ થાય.
૫. બાદર ક્ષેત્ર સાગરોપમ–દશ કેડાછેડી બાદર ક્ષેત્ર પલ્યોપમે એક બાદર ક્ષેત્ર સાગરોપમ થાય.
૬. સૂક્ષ્મ ક્ષેત્ર સાગરેપમ—દશ કેડીકેડી પલ્યોપમે એક સૂક્ષ્મ ક્ષેત્ર સાગરેપમ થાય.
આમાં પણ ત્રણ બાદર સાગરોપમનું કંઈ પણ પ્રયોજન નથી. માત્ર સૂક્ષ્મ સાગરેપમ સમજાવવા માટે છે. ત્રણ સૂક્ષ્મ સાગરોપમનું પ્રયોજન પણ પોતપોતાના પલ્યોપમના પ્રોજન સરખું છે.
અહીં ચાલુ વિષયમાં( દીપ–સમુદ્રોની સંખ્યામાં) સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમના જેટલા સમયે છે તેટલા સર્વ દીપ-સમુદ્રો છે.
આ બધા દ્વીપ-સમુદ્રો ડબલ ડબલ વિરતારવાળા છે. ૧- ૧. જંબૂદ્વીપ એક લાખ જન (પ્રમાણ અંગુલના માપે) વિસ્તારવાળે છે.
નગપુઢવિવિભાણાઈ મિણસુ પમાણેગુલેણ પર્વત, પૃથ્વી, વિમાન પ્રમાણ અંગુલના માપથી માપવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org