________________
બૃહત્ ક્ષેત્ર સમાસ વર્ગ એટલે તે સંખ્યાને તે સંખ્યાથી ગુણવા. જેમકે ૩ ના વર્ગ, ૩ × ૩ = ૯. ત્રણના વર્ગ નવ થાય. ત્રણવાર વર્ગ કરવા હાય તા.
૧૪
પહેલા વર્ગ ૩ × ૩ = ૯,
૮૧ x ૮૧ = ૬૫૬૧ થાય.
તેના બીજો વર્ગ ૯ × & = ૮૧, તેના ત્રીજો વ
જધન્ય અસંખ્યાત અસંખ્યાત સંખ્યાના ત્રણવાર વર્ગ કર્યાં પછી જે સંખ્યા આવે તેમાં નીચેના ૧૦ અસંખ્યાતા ઉમેરવા.
૧. લાકાકાશના પ્રદેશે, ૨. ધર્માસ્તિકાયના પ્રદેશા, ૩. અધર્માસ્તિકાયના પ્રદેશો, ૪. એક જીવના આત્મપ્રદેશ, ૫. સ્થિતિબંધના અધ્યવસાય સ્થાના, ૬. અનુભાગબંધના અધ્યવસાય સ્થાના, ૭. મનયાગ, વચનયાગ અને કાયયાગના અવિભાજ્ય વીયવિભાગેા, ૮. અવસર્પિણી, ઉત્સર્પિણી કાળના સમા, ૯. પ્રત્યેક નામક વાળા જીવા અને ૧૦. નિગેાદ્યના શરીરા.
આ દશ અસંખ્યાતા ઉમેરતાં જે સંખ્યા થાય તે સંખ્યાને પુનઃ ત્રણ વાર વર્ગ કરવાથી જે સંખ્યા આવે તે સંખ્યામાંથી એક ન્યૂન સંખ્યા તે ઉત્કૃષ્ટ અસંખ્ય અસંખ્યાતુ કહેવાય છે.
ઉત્કૃષ્ટ અસંખ્ય અસંખ્યાત સંખ્યામાં એક ઉમેરતાં જધન્ય પરિત્ત અનંતુ થાય. જધન્ય પત્તિ અનંત સંખ્યાના રાશી અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તેમાં એક ન્યૂન તે ઉત્કૃષ્ટ પરિત્ત અનંતુ કહેવાય. બન્નેની વચ્ચેની સંખ્યા મધ્યમ પરિત્ત અનંતુ કહેવાય છે.
ઉત્કૃષ્ટ પરિત્ત અનંત સંખ્યામાં એક ઉમેરતાં જધન્ય યુક્ત અનંતુ થાય. જધન્ય યુક્ત અનંત સંખ્યાના વર્ગ કરતાં જે સંખ્યા આવે તેમાંથી એક ન્યૂનતે ઉત્કૃષ્ટ યુક્ત અનંતુ કહેવાય. બન્નેની વચ્ચેની સંખ્યા મધ્યમ યુક્ત અનંતુ કહેવાય છે.
ઉત્કૃષ્ટ યુક્ત અનંત સંખ્યામાં એક ઉમેરતાં જધન્ય અનંત અનંત થાય. જધન્ય અનંત અનંત સંખ્યાને ત્રણ વાર વર્ગ કરી નીચેના છ અન ́તા ઉમેરવા.
૧. વનસ્પતિકાયના જીવા, ૨. નિગેાદના જીવા, ૩. સિદ્ધના જીવા, ૪. પુદ્ગલના પરમાણુઓ, ૫. ત્રણે કાલના સમા અને ૬. સ` આકાશના પ્રદેશે.
આ છ અનંતા ઉમેરતાં જે સંખ્યા થાય તે સંખ્યાને પુનઃ ત્રણવાર વર્ગ કરતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org