________________
૪૨૮
બૃહત્ ક્ષેત્ર સમાસ
મેરુ પર્વત ઉપર સૌમનસવન
દક્ષિણ
હવે પાંડુકવનનું સ્વરૂપ જણાવે છે. सोमणसाओतीसं, छच्चसहस्से विलग्गिऊण गिरिं। विमलजलकुंडगहणं, हवइ वणं पंडगं सिहरे॥३४६॥ છાયા—સૌમનસાત્ શત્ ર્ ૩ સહ્યાળિ વિ રિન્
विमलजलकुण्डगहनं भवति वनं पण्डकं शिखरे ॥३४६।।
અર્થ–સૌમનસથી મેરુ ઉપર છત્રીસ હજાર યોજન ઉપર જતાં શિખર ઉપર નિર્મળ જળવાળા કુંડાથી વ્યાપ્ત પાંડુક વન છે.
વિવેચન–સોમનસ વનથી ૩૬૦૦૦ એજન ઉપર જતાં મેરુ પર્વતનું શિખર આવે છે. તે શિખર ઉપર સ્થાને સ્થાને નિર્મળ પાણીથી ભરપૂર કુંડો રહેલા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org