SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદષ્ટિએ મહા ભૂગળ-મેરુ પર્વતનું સ્વરૂપ ખૂણામાં શીતા મહાનદીની પશ્ચિમ તરફ રહે છે. તેને અધિપતિ એક પલ્યોપમના આયુષ્યવાળે અવતંક નામનો દેવ છે. તે પણ પદ્મોત્તર દેવની સમાન ઋદ્ધિવાળો છે. તેની રાજધાની મેરુ પર્વતથી વાયવ્ય ખૂણામાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો પછીના જંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ જન અંદર છે. આઠમો રોચનગિરિ નામને દિગ્ગજ ફૂટ છે. તે મેરુ પર્વતથી ઈશાન ખૂણામાં દક્ષિણાભિમુખ જતાં શીતા મહાનદીની પૂર્વ તરફ છે. તેને અધિપતિ એક પલ્યોપમના આયુષ્યવાળો રચનગિરિ નામનો દેવ છે. તે પણ પદ્મોત્તર દેવની જેમ ઋદ્ધિવાળો છે. તેની રાજધાની મેરુ પર્વતથી ઈશાન ખૂણામાં અસંખ્ય દ્વીપસમુદ્રો પછી જંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ જન અંદર આવેલી છે. ૩રપ-૩૨૬ હવે નંદનવનનું સ્વરૂપ જણાવે છે. पंचेव जोयणसए, उडढंगंतूण पंचसयपिहुलं। नंदणवणं सुमेरुं, परिक्खित्ता ट्ठियं रम्मं ॥३२७॥ છાયા–શ્ચિત યોજનશતાનિ કદ ના પઝશતyપુરા ___ नन्दनवनं सुमेरु परिक्षिप्य स्थितं रम्यम् ॥३२७॥ અથ–પાંચસો જન ઉંચે જઈએ ત્યાં પાંચસે લેજમાં પહેલું મનહર નંદનવન મેપર્વતને વિંટાઈને રહેલું છે. વિવેચન–સમભૂલા પૃથ્વીથી મેરુ પર્વત ઉપર પ૦૦ એજન ઉંચે જઈએ ત્યાં પહેલી મેખલા છે. તેમાં ૫૦૦ એજન પહેલ્થ મેરુ પર્વતને વિંટાઈને વલયાકારે નંદનવન રહેલું છે. તેમાં અનેક મણિમય ફ, વાવડીઓ, મંડપ વગેરે હેવાથી અત્યંત રમણીય છે. ૩ર૭ હવે બહારના વિધ્વંભનું માપ કહે છે. बाहिं गिरिविक्खंभो तहियं नवनवइजोयणसयाइं। चउपन्नं जोयणाणिय, एक्कारस भाग छच्चेव ॥३२८॥ છાયા– પિવિષ્યમત્તમિર નવનતિયોગનશતાનિ. चतुः पश्चाशत् योजनानि च एकादश भागाः षट् चैव ॥३२८॥ દ્વત ઉપર અને લય કરવાથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy