________________
૩૯૪
હું ભગવન્ ! મેરુ પર્વતને કેટલા કાંડ છે ?
હે ગૌતમ ?
વચલા કાંડ અને ઉપરના કાંડ.
બૃહત્ ક્ષેત્ર સમાસ
મેરુપર્વતને ત્રણ કાંડ કહ્યા છે. તે આ પ્રમાણે નીચેના કાંડ,
હું ભગવન્ ! મેરૂપર્વતના નીચેના કાંડ કેવા પ્રકારના છે?
હૈ ગૌતમ! નીચેના કાંડ પૃથ્વી, ઉપલ, વજા અને કાંકરા એમ ચાર પ્રકારના છે.
હે ભગવન્ ! મેરુપર્યંતના વચલા કાંડ કેવા પ્રકારના છે?
હે ગૌતમ ! વચલા કાંડ અંકરત્ન, સ્ફટિકરન રજત અને જયરૂપ–સુવણ ના
એમ ચાર પ્રકારના છે.
હે ભગવન્ ! મેરુપર્યંતના ઉપરના કાંડ દેવા પ્રકારના છે !
હે ગૌતમ ! સં-જાંબૂનઃમય-સુવર્ણમય એક સરખા છે,
પહેલા કાંડ વિસ્તારમાં ૧૦૦૦ ચાજનના ભૂમિમાં રહેલા છે. બીજો કાંડ ૬૩૦૦૦ યાજનના તે સમભૂતલા પૃથ્વીથી આરંભીને જાણવા. ત્રીજો કાંડ ૩૬૦૦૦ ચેાજનનેા છે.
આ પ્રમાણે ત્રણકાંડથી યુક્ત મેરુપર્યંત એક લાખ યોજનના છે.
લાખ યાજન ઉંચા મેરુપ તની ઉપર ૧૦૦૦ વૈજાન પ્રમાણ વિસ્તારવાળા ઉપરના તળીયાના બરાબર મધ્ય ભાગમાં ૪૦ યાન ઊઁચી ચૂલિકા છે. આથી સંપૂર્ણ મેરુ પર્વતની ઉંચાઈના વિચાર કરતા એક લાખ ચેાજનથી અધિક ૪૦ ચેાજન થાય છે.
Jain Education International
ગેાપૃચ્છ સંસ્થાનવાળા મેરુપર્યંતમાં ૪ વના છે. તે આ પ્રમાણે છે. ભૂમિ ઉપર ભદ્રશાલવન, પહેલી મેખલા ઉપર નંદનવન, બીજી મેખલા ઉપર સૌમનસવન અને શિખર ઉપર પાંડુકવન છે. તે શિખર ઉપર ચાથી ચૂલિકાની ચારે તરફ વિંટાસેલું છે. ૩૧૨ થી ૩૧૬
For Personal & Private Use Only
www.jainelibrary.org