________________
૩૮૮
બહત ક્ષેત્ર સમાસ અથ–આ પ્રમાણે જ નીચેથી ઉપર જતાં જે હોય તે (૧૧થી ભાગી) ભૂલ વિસ્તારમાંથી બાદ કરવા, જે વધે તે ત્યાંને વિસ્તાર.
વિવેચન–આ જ પ્રમાણે એટલે પૂર્વે કહ્યા પ્રમાણે નીચેથી ઉપર જતાં જ્યાં વિસ્તાર જાણવો હોય તેને ૧૧થી ભાગવા, જે બાકી રહે તે મૂલ વિસ્તારમાંથી બાદ કરવા, જે આવે છે ત્યારે મેરુ પર્વતનો વિસ્તાર જાણો.
દા. ત. કંદથી ૧૦૦૦૦૦ એજન ઉપર જતાં કેટલે વિસ્તાર હેય તે જાણવા માટે
૧૧) ૧૦ ૦ ૦ ૦ ૦ (૯૦૯૦
૯૯૦ જન આવ્યા. આ સંખ્યા મૂલ વિસ્તાર ૧૦૦૦૦માંથી બાદ કરવી.
૧૦૦
૧૦૦૯૦ મૂલ વિસ્તાર —૯૦૯૦
૧૦૦૦ યોજન રહ્યા. એટલે મૂલથી ૧૦૦૦૦૦ જન ઉપર જતાં મેરપર્વતનો વિસ્તાર ૧૦૦૦ જન હેય. ૩૦૮
હવે મેરુ પર્વતના ઉપરથી નીચે આવતા એક બાજુ વૃદ્ધિ અને મૂલથી ઉપર ઉપર જતાં એક બાજુ હાનીની રીત જણાવે છે. उवरिमहिडिल्लाणं, वित्थाराणं विसेसमद्धं जं। उस्सेहरासिभइयं, वुडढी हाणी य एगत्तो॥३०९॥ છાયા–૩પત્તિનાબતનો વિસ્તારો વિશેષાર્થે થતા ___उत्सेधराशिभक्तं वृद्धिर्हानिश्चैकतः ॥३०९॥
અર્થ–ઉપરનો વિસ્તાર નીચેના વિસ્તારમાંથી બાદ કરવો, પછી તેનું અડધું કરવું, જે રહે તેને ઉંચાઈથી ભાગવા, જે આવે તે એક બાજુની વૃદ્ધિ અથવા હાની જાણવી.
વિવેચન–મેરુ પર્વત ઉપરને જે ૧૦૦૦ જન વિરતાર છે, તે નીચેના ૧૦૦૯ યોજન પ્રમાણ વિસ્તારમાંથી બાદ કરવા, પછી જે બાકી રહે તેનું અડધું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org