________________
૩૮૦
બૃહત્ ક્ષેત્ર સમાસ
" सुदंसणा अमोहा य, सुप्पबुद्धा जसोधरा ।
भद्दा य विशाला य, सुजाया सुमणा वि य ॥१॥ विदेहजंबू सोमणसा, नियया निच्चमंडिया।
सुदंसणाए जंबूए नाम विजा दुवालस ॥२॥" જંબૂવૃક્ષના અધિપતિ દેવ અનાદત નામને છે. તે એક પલ્યોપમના આયુષ્યવાળો, ૪૦૦૦ સામાનિક દેવો, પરિવાર સહિત ૪ અગમહિષી, ૩ પર્ષદા, ૭ અનિકાધિપતિ, ૧૬૦૦૦ આત્મરક્ષક દેવો તથા અનાદત નામની રાજધાનીમાં વસતા ઘણાં દેવ-દેવીઓનો સ્વામી છે.
આ અનાદત દેવની અનાદત નામની રાજધાની મેરુપર્વતથી ઉત્તર તરફ તીર્જી અસંખ્ય દ્વીપ–સમુદ્રો પછી જંબૂનામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદર યથાસ્થાને આવેલી છે.
શીતોદા મહાનદી દેવકુરુ ક્ષેત્રના બે વિભાગ કરે છે. એક બાજુને ભાગ પૂર્વાર્ધ દેવકુર અને બીજી બાજુનો ભાગ પશ્ચિમાઈ દેવમુરુ કહેવાય છે.
પશ્ચિમાઈ દેવકુફુના બરાબર મધ્ય ભાગમાં શાલ્મલી નામનું વૃક્ષ છે. આ વૃક્ષ પણ જંબૂવૃક્ષના સમાન વર્ણન મુજબ છે. ફરક માત્ર એટલે છે કે શાલ્મલીવૃક્ષની પીઠ અને ફૂટ રજતમય છે અને શાલ્મલીવૃક્ષને અધિપતિ ગરુડગ નામને દેવ છે. તેની રાજધાની મેરુપર્વતથી દક્ષિણ દિશા તરફ અસંખ્ય દ્વીપ-સમુદ્રો પછીના જંબૂદ્વીપની અંદર ૧૨૦૦૦ યોજને યથાયોગ્ય સ્થાને આવેલી છે. ૨૯૯
આ વાત ગાથામાં જણાવે છે. देवकुरुपच्छिमहे, गरुडावासस्स सामालदुमस्स। एसेव कमो नवरं, पेढं कूडा य रययमया॥३००॥ છાયા–વરૂપશ્ચિમાર્ધ શરુવાત શામકુમા
___एष एव क्रमो नवरं पीठं कूटानि रजतमयानि ॥३०॥
અર્થ–દેવકુરુના પશ્ચિમાર્ધમાં ગરૂડદેવના આવાસવાળા શાલ્મલી વૃક્ષને પણ આજ (જંબૂવૃક્ષ સમાન) ક્રમ છે. પરંતુ પીઠ અને ફ રજતમય છે.
વિવેચન–દેવકુરુક્ષેત્રના પૂર્વાર્ધમાં જેમ જંબૂવૃક્ષને વૃક્ષ વગેરેનો પરિવાર અને જેવું વર્ણન છે. તે જ પ્રમાણેના વર્ણનવાળું દેવકુરુ ક્ષેત્રના પશ્ચિમાધના મધ્યભાગમાં
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org