________________
બૃહત્ ક્ષેત્ર સમાસ - હવે ઉત્તરકુરુ ક્ષેત્રમાં જે જંબૂવૃક્ષ છે તેનું સ્વરૂપ કહે છે. जंबूनयमेयं जं-बूपीढमुत्तरकुराइ पुव्वहे। सीयाए पुव्वेणं, पंचसयायामविक्खंभं ॥२७९॥ છાયા–બાપૂનમચં નવદં ઉત્તર પૂર્વાર્ધ ___शीतायाः पूर्वेण पञ्चशतायामविष्कम्भम् ॥२७९॥
અર્થ–ઉત્તરકુરના પૂર્વાર્ધમાં અને શીતા નદીથી પૂર્વમાં પાંચસે જન લાંબુપહોળું જાંબૂનદમય જંબૂવૃક્ષની પીઠ છે.
વિવેચન–શીતા મહાનદીથી ઉત્તરકુરુક્ષેત્રના બે વિભાગ થયેલા છે. જમણું બાજુને ભાગ પૂર્વાર્ધ કુરુક્ષેત્ર અને ડાબી બાજુને ભાગ પશ્ચિમાઈ કુરુક્ષેત્ર કહેવાય છે. તેમાં પૂર્વ બાજુના ભાગમાં શીતા મહાનદીથી પૂર્વ દિશામાં જે અડધું પૂર્વાર્ધ કુરુક્ષેત્ર છે તેના મધ્ય ભાગમાં જંબૂવૃક્ષ સંબંધી જંબૂપીઠ છે. તે ૫૦૦ એજન લાંબી-પહોળી ગોળાકારે જાંબૂનદય-લાલ સુવર્ણમય છે. ૨૭૯
હવે પરિધિ આદિનું માપ કહે છે. पन्नरसेक्कासीए, साहीए परिहिमज्झबाहल्लं। जोयण दुछक्क कमसो, हायंतंतेसुदो कोसा॥२८०॥ सव्वरयणामईए, दुगाउउच्चाइ तं परिखित्तं। पउमवरवेइयाए, रुंदाए धणुसए पंच॥२८॥ છાયા–પ્રજ્ઞા શનિ રવિ (વિનિ) સધિનિ રવિ મઘEાજા
योजनानां द्विषट्कं क्रमशो हीयमानं (अन्तेषु) द्वौ क्रोशौ ॥२८०॥ सर्वरत्नमय्या द्विगव्यूतोच्छ्रितया तत् परिक्षिप्तम् । पद्मवरवेदिकया विस्तृतया धनुः शतानि पञ्च ॥२८१॥
અર્થ–બૂપીઠની પરિધિ પંદરસો એક્યાશીથી અધિક, મધ્યભાગમાં જાડાઈ બાર યોજન, પછી ક્રમસર (જાડાઈ) ઓછી થતી થતી અંતે બે ગાઉની છે.
જંબૂ પીઠિકા સર્વરત્નમયી બે ગાઉ ઉંચી પાંચસો ધનુષ પહેળી પદ્મવર વેદિકાથી યુક્ત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org