________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-દેવક–ઉત્તરકુરાનું સ્વરૂપ દેવોની કાંચન નામની રાજધાની મેરુ પર્વતથી દક્ષિણ તરફ અસંખ્ય દીપ-સમુદ્રો પછીના જંબૂદ્વીપમાં યથાયોગ્ય સ્થાને આવેલી છે. ૨૭-૨૭૬
અહીં નીલવંત પર્વત અને યમક પર્વની વચ્ચેનું એક અંતર, યમક પર્વત અને પ્રથમ દ્રહ વચ્ચેનું બીજુ અંતર, પ્રથમ દ્રહથી બાકીના ચાર દ્રહોના ચાર અંતર, પદ્મદ્રહથી વક્ષરકાર પર્વત વચ્ચેનું સાતમું અંતર. આ પ્રમાણે કુલ સાત આંતરા થાય. આ સાતે આંતરા સરખા છે, તેથી તેનું પ્રમાણ લાવવાની રીત કહે છે. कुरुविक्खंभा सोहिय,सहस्स आयामजमगहरए य। सेसस्स सत्तभागं,अंतरिमो जाण सव्वेसिं॥२७७॥ છાયા–વિશ્વમાત સંશોથ સહસ્ત્રાવામાન મહાન રા
शेषस्य सप्तभागं अन्तरमिमं जानीहि सर्वेषाम् ॥२७७॥
અથ–કરની પહોળાઈમાંથી યમક પર્વત અને દ્રહોના એક એક હજાર બાદ કરી બાકી રહે તેના સાત ભાગ કરવા. જે આવે તે આ બધાનું અંતર જાણવું.
વિવેચન–કુરની પહેળાઈમાંથી એટલે દેવકુરુક્ષેત્ર કે ઉત્તરકુરુક્ષેત્રની જે પહોળાઈ છે તેમાંથી યમક પર્વતના ૧૦૦૦ જન અને પાંચ દ્રહના ૫૦૦૦ જન (દરેક દ્રહ ૧૦૦૦ એજન હોવાથી) ૫૦૦૦+૧૦૦૦=૬૦૦૦ એજન બાદ કરવા. જે બાકી રહે તેના સાત ભાગ કરવા અર્થાત્ સાતેથી ભાગવા. જે આવે તેટલું દરેકનું એકબીજાનું અંતર જાણવું. તે આ પ્રમાણે કુરુક્ષેત્રનો વિસ્તાર
૧૧૮૪૨ જન ૨ કલા છે. યમક અને ૫ દ્રહને વિસ્તાર –૬ ૦૦૦ જન,
૫૮૪૨ જન ૨ કલા બે કલાની ગણતરી ગણું નથી એટલે ૫૮૪ર યાજનને ૭ થી ભાગતાં
૭) ૫૮૪૨)૮૩૪
૫૬.
૨૪
૮૩૪ જન અને એક જનના ૭ ભાગ કરીએ તેવા ૪ ભાગ, સાતેના અંતર જાણવા. એટલે ઉત્તરકુરુ ક્ષેત્રમાં નીલવંત પર્વતથી યમક પર્વતનું અંતર ૮૩૪ યોજન, યમક પર્વતથી પહેલા
K TA 9
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org