________________
બૃહત્ ક્ષેત્ર સમાસ આ ચારે પાના ઉપરના મધ્યભાગમાં ૬રા ચાજન ઉંચા, ૩૧૫ યાજન લાંબા–પહેાળા સુવર્ણમય શ્રેષ્ઠ પ્રાસાદ આવેલા છે.
આ પ્રાસાદના મધ્યભાગમાં પાત પેાતાના પર્વતના અધિપતિ દેવને યાગ્ય એકં એક મેાટુ સિંહાસન છે. તેની ચારે બાજુ દિશા અને વિદિશામાં ઇન્દ્ર, સામાનિક આદિ દેવને ચાગ્ય બીજા સિંહાસના રહેલા છે.
૩૫૬
શા માટે બે પર્વતા યમક નામના અને બે પર્વતા વિચિત્ર ચિત્રક્ટ નામના કહેવાય છે ?
ઉત્તરકુરૂક્ષેત્રમાં રહેલાં બન્ને યમક પર્વત ઉપર એક એક ચમક નામના વ્યંતર ધ્રુવ અધિપતિ વસે છે. તેથી બને પર્વતા ચમક નામથી ઓળખાય છે.
દેવકુરુક્ષેત્રમાં વિચિત્ર ફૂટ પર્વત ઉપર વિચિત્ર નામના દેવ અને ચિત્રકૂટ પર્વત ઉપર ચિત્ર નામના દૈવ અધિપતિ હાવાથી વિચિત્રષ્ટ અને ચિત્રકૂટ નામથી એાળખાય છે. આ ચારે વ્યંતર અધિપતિ દેવાનું આયુષ્ય એક પાપમનું છે. દરેકના પિરવારમાં ૪૦૦૦ સામાનિક વે, પરિવાર સહિત ૪ અગ્રમહિષી, ૩ પદા, ૭ સૈન્યના ૭ અનિકાધિપતિ, ૧૬૦૦૦ આત્મરક્ષક દેવા, તથા પાતપાતાની રાજધાનીમાં વસતા બીજા ઘણા દેવાનું અધિપતિપણું કરે છે.
બન્ને ચમક દેવાની રાજધાની મેરુપર્વતથી ઉત્તર દિશામાં અસંખ્ય દ્વીપ–સમુદ્રો પછીના જમૂદ્રીપની અંદર ૧૨૦૦૦ યાજન ગયા પછી ચથાયાગ્ય સ્થાને આવેલી છે. જ્યારે ચિત્ર-વિચિત્ર દેવાની રાજધાની મેરુપર્વતથી દક્ષિણ દિશા તરફ અસંખ્ય દ્વીપસમુદ્રો પછીના જમૂદ્રીપમાં અંદર ૧૨૦૦૦ ચેાજન ગયા પછી થાયેાગ્ય સ્થાને આવેલી છે.
આ વ્યંતર દેવાની રાજધાનીનું વર્ણન વિજય દેવની રાજધાની સમાન જાણવું.
૨૬૯–૨૭૦.
હવે દ્રહનું વર્ણન જણાવે છે. सीयासीयोयाणं, बहुमज्झे पंच पंच हरयाओ। उत्तरदाहिणदीहा, पुव्वावर वित्थडा इणमो ॥२७१॥
છાયા—શીતારીતોથો: વસ્તુમધ્યે પદ્મ વજ્જ હા । उत्तरदक्षिणदीर्घाः पूर्वापरविस्तृता इमे ॥ २७९ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org