________________
નદષ્ટિએ મહા ભૂગોળ-દેવકુ-ઉત્તરકુરુનું સ્વરૂપ
૩૫૧ અર્થ–દેવકુર-ઉત્તરકુરની પહોળાઈ અગીયાર હજાર આઠસો બેંતાલીસ જન અને બે કલા છે. આવા ચેપન હજાર જનની છે.
વિવેચન–દેવકર ક્ષેત્રની દક્ષિણ-ઉત્તર તરફની પહોળાઈ ૧૧૮૪૨ જન ૨ કલા છે. અને પૂર્વ–પશ્ચિમ લંબાઈ–ઝવા પ૩૦૦૦ એજન છે. તે જ પ્રમાણે ઉત્તર કુર ક્ષેત્ર પણ ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૧૧૮૪ર યોજન ૨ કલા અને પૂર્વ-પશ્ચિમ લંબાઈ-જીવા પ૩૦૦૦ જન છે. ૨૬૩
હવે વિધ્વંભ અને જવાનું કારણ કહે છે. वइदेहा विक्खंभा, मंदरविक्खंभसोहियद्धं जं। कुरुविक्खंभं जाणसु.जीवाकरणं इमं होइ ॥२६४॥ मंदरपुव्वेणायय, बावीससहस्सं भद्दसालवणं। दुगुणं मंदरसहियं, दुसेलरहियं च कुरु जीवा॥२६५॥ છાયા–વૈર વિમાન મરવિક્રમશોધિત થતા
कुरुविष्कम्भं जानीहि, जीवाकरणं इदं भवति ॥२६४॥ मन्दरपूर्वेणायतं द्वाविंशतिसहस्राणि भद्रशालवनम् । द्विगुणं मन्दरसहितं द्विशैलरहितं च कुरुजीवा ॥२६५॥
અર્થ_વિદેહની પહોળાઈમાંથી મેરુની પહોળાઈ બાદ કરીને અડધું કરવું, જે આવે તે કુરની પહોળાઈ જાણવી. છવાની રીત આ પ્રમાણે છે. મેરુપર્વતની પૂર્વ દિશામાં ભદ્રશાલવન બાવીસ હજાર યોજન લાંબુ છે, તેને ડબલ કરી મેરુને વિસ્તાર ભેગે કરે અને તેમાંથી બે પર્વતની પહોળાઈ ઓછી કરવી. (જે આવે તે કુરની જીવી જાણવી.
વિવેચન-મહાવિદેહ ક્ષેત્રની જે પહેલાઈ છે, તેમાંથી મેરુ પર્વતની પહોળાઈ બાદ કરવી પછી તેનું અડધું કરવું. જે આવે તે દેવકર –ઉત્તરકુર ક્ષેત્રની પહોળાઈ જાણવી. '
મહાવિદેહ ક્ષેત્રને વિરતાર ૩૩૬૮૪ યોજન ૪ કલા છે. મેરુ પર્વતને વિસ્તાર ૧૦૦૦૦ એજન છે. તે બાદ કરતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org