________________
૩૨૪
બૃહત ક્ષેત્ર મારા લાંબુ–પહેલું, ૨ જન જાડું છે. તેને ફરતા ૧૦૮ કમલો અડધા પ્રમાણવાળા એટલે ૨ જન લાંબા-પહોળા અને એક જન જાડા છે. તેને ફરતા પદ્મદ્રહની જેમ કુલ ૬ વલયો અને ૩૪૦ ૧૧ કમલ છે.
તિબિંછિ દ્રહમાંથી હરિ મહાનદી અને શીદા મહાનદી નીકળે છે, તેમાં
દક્ષિણ તરણેથી હરિનદી નીકળીને દક્ષિણ તરફ પર્વત ઉપર જ ૭૪૨૧ જન ૧ કલા વહે છે તે આ પ્રમાણે–
નિષધ પર્વતનો વિરતાર ૧૬૮૪ર જન ૨ કલાને છે. તેમાંથી દ્રહને વિસ્તાર ૨૦૦૦ યજન બાદ કરતા ૧૪૮૪૨ યોજન ૨ કલા રહે. તેના અડધા કરતાં ૭૪૨૧ જન ૧ કલા રહે. એટલે ૭૪૨૧ યોજન ૧ કલાએ દક્ષિણ કે ઉત્તર સુધી પર્વતને ભાગ છે. માટે હરિનદી દક્ષિણ તરફ પર્વત ઉપર ૭૪૨૧ યોજન ૧ કલા વહીને અને શીતાદા નદી ઉત્તર તરફ ૭૪૨૧ જન ૧ કલા વહીને જીહિવકામાંથી ૪૦૦ એજન નીચે મુક્તાવલી હારસમાન ધારાએ પોતાના નામના કુંડમાં પડે છે.
નિષધ પર્વતની ઉંચાઈ ૪૦૦ જન છે એટલે પાણીને ઘધ ૪૦૦ એજનથી કંઈક અધિક હોય છે.
હરિ મહાનદી હરિપ્રપાત નામના કુંડમાં અને શીતાદા મહાનદી શીતદાપ્રપાત નામના કુંડમાં પડે છે. ૨૪૬ हरिवासंमज्झेणं, हरिसलिला पुव्वसागरं पत्ता। कुंडाओ सीओया, उत्तरदिसि पत्थिया संती॥२४७॥ देवकुरुं पजंती, पंच वि हरए दुहा विभयमाणी। आपूरमाणसलिला, चुलसीइनईसहस्सेहिं ॥२४८॥ मेरुवणं मझेणं, अट्ठहिं कोसेहिं मेरुमप्पत्ता। विज्जुप्पभस्स हिटेण, वराभिमुही अह प्पयाया॥२४९॥ विजया विय एकेका, अट्ठावीसाइनइसहस्सेहि। आऊरमाणसलिला. अवरेणुदहिं अप्पुण्पत्ता॥२५०॥
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org