________________
૩૨૦
બૃહત ક્ષેત્ર સમાસ લાંબો-પહોળો ૫૦ એજનથી અધિક પરિધિવાળો, પાણીથી બે ગાઉ ઉચો રોહિતા નામને પિ છે.
દ્વીપના મધ્ય ભાગમાં રોહિતા દેવીને યોગ્ય એક મોટું ભવન છે. આ ભવન ગંગાદેવીના ભવન સરખુ એક ગાઉ લાંબુ છે ગાઉ પહેલુ અને ૧૪૪૦ ધનુષ ઊંચુ છે.
રેહિતા પ્રપાત કુંડમાંથી રહિતા નદી દક્ષિણ તરણેથી નીકળી દક્ષિણાભિમુખ જાય છે કે જયાંથી શબ્દાપાતી વૃત્તવૈતાઢય પર્વત બે ગાઉ બાકી રહે ત્યાં સુધી દક્ષિણ તરફ વહે છે, પછી પૂર્વાભિમુખી થઈ હૈમવંત ક્ષેત્રના બે વિભાગ કરતી પૂર્વ દિશા તરફની જગતીને નીચેથી ભેદતી સમુદ્રમાં પ્રવેશ કરે છે. સમુદ્રમાં પ્રવેશ કરતા પહેલા તેમાં હૈમવંત ક્ષેત્રની ૨૮૦૦૦ નદીઓ ભેગી મળી હોય છે. એટલે ૨૮૦૦૦ નદીઓ સાથે રેહિતા મહાનદી સમુદ્રમાં પ્રવેશ કરે છે.
રોહિતના મહાનદીનો પ્રવાહ પણ શરૂઆતમાં ૧રા જન પહેળો ૧ ગાઉ ઉડે અને કમસર વધતા સમુદ્રમાં પ્રવેશ વખતે ૧૨૫ પેજન પહોળો અને રા જન ઉંડો હોય છે.
જ્યારે હરિકાંતા મહાનદી ૨૫ જન પહોળી ૨ યોજન લાંબી છે જન જાડી જીવિકામાંથી હરિકાંતા પ્રપાતકુંડમાં પડે છે.
હરિકાંતા પ્રપાતકુંડ ૨૪૦ જન લબ-પહોળ ગોળાકારે, ૭૫૦ એજનથી અધિક પરિધિવાળો, ૧૦ જન ઉડો, વજામય તળીયાવાળો છે. તેના મધ્ય ભાગમાં એક મેટ વજમય હરિકાંતા નામને દ્વીપ છે. આ દ્વીપ ઉર જન લાંબ–પહેળો ગોળાકારે, ૧૦૧ કે જનની પરિધિવાળો, પાણીથી બે ગાઉ ઉંચે છે.
આ દ્વીપ ઉપર હરિકાંતા દેવીને યોગ્ય એક ગાઉ લાંબું, બે ગાઉ પહોળું અને ૧૪૪૦ ધનુષ ઉંચું સુંદર ભવન છે.
હરિકાંતા મહાનદી આ કુંડમાં પડીને ઉત્તર તરણેથી ઉત્તરાભિમુખ વહે છે. યાવત ગંધાવતી વૃત્તવૈતાઢય પર્વત એક યોજન દૂર રહે. (અહીં સુધીમાં વચમાં રહેલી હરિવર્ષ ક્ષેત્રની ૨૮૦૦૦ નદીઓ ભેગી મળે છે.) પછી ત્યાંથી પશ્ચિમ દિશા તરફ વળાંક લઈ પશ્ચિમ દિશા તરફ જતી હરિવર્ષ ક્ષેત્રના બે વિભાગ કરતી આગળ વધે છે. વચમાં બીજી ૨૮૦૦૦ નદીઓ ભેગી થાય છે. સમુદ્રમાં પ્રવેશ વખતે કુલ પ૬૦૦૦ નદીઓ સાથે પશ્ચિમ દિશાની જગતને નીચેથી ભેદીને સમુદ્રમાં પ્રવેશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org