________________
જનદૃષ્ટિએ મહા ભૂંગાળનદીઓનું સ્વરૂપ
कुंडुव्वेहो दीवस्सओ य गंगासमो मुणेयव्वो । जिब्भियमाई सेसो, दुगुणो पुण रोहियंसा ॥ २३५॥
છાયા—જોઢેથો દીવણ્યોન્દ્રય જ જ્ઞાતમો જ્ઞાતવ્ય: ।
taar: शेषो द्विगुणः पुनः रोहितांशायाः || २३५॥ અ—રાહિતાંશા કુંડની ઉંડાઈ અને પણ ભાષ્રીના જીવિકાદિ ત્રિગુણા જાણવા.
દ્વીપની ઉંચાઈ ગંગાસમાન જાણવી,
વિવેચન—રાહિતાંશા મહાનદીના કુંડની ઉંડાઈ, દ્વીપની ઉંચાઇ, ભવન વગેરેનું માપ ગંગાનદી પ્રસંગે કહ્યું છે તે પ્રમાણે જાણવું. જ્યારે બાકીનું કુંડના વિસ્તાર, જીવિકા, કુંડની પહેાળાઇ વગેરે જે કહેલ છે તેનાથી દ્વિગુણ માપ જાણવું. તે આ પ્રમાણેજીવિકા ૧૨॥ યાજન પહેાળી, ૧ ગાઉ જાડી, ૧ ચાજન લાંબી. રાહિતાંશા કુંડની ઉંડાઈ ૧૦ ચેાજન.
રાહિતાંશા કુંડના વિસ્તાર ૧૨૦ ચાજન ગાળાકારે.
રાહિતાંશા કુંડની પરિધિ ૩૮૦ યાજનમાં કંઈક ન્યૂન,
૩૧૫
ત્રણ દિશામાં-પૂર્વ, ઉત્તર, પશ્ચિમ દિશામાં એક એક તારણ છે. કુંડના મધ્ય ભાગમાં વામય રાહિતાંશા નામના દ્વીપ છે, તે ૧૬ યાજન લાંબે—પઢાળો, ૫૦ ચેાજનથી કંઇક અધિક પરિધિવાળો, પાણીથી બે ગાઉ ઉંચા છે.
આ દ્વીપના મધ્ય ભાગમાં એક ગાઉ લાંબુ, ॰ા ગાઉ પહેાળુ, ૧૪૪૦ ધનુષ ઉંચુ રાહિતાંશા દેવીનું ભવન આવેલું છે, તેને ત્રણ દ્વાર છે.
Jain Education International
રાહિતાંશા મહાનદી ાહિતાંશા પ્રપાતકુંડના ઉત્તર તરફના તારણના મધ્ય ભાગમાંથી નીકળી ઉત્તરાભિમુખ વહે છે. આગળ વધતા હૈમવત ક્ષેત્રમાં રહેલી નદીએથી ભરાતી શબ્દાપાતિ નામના વૃત્તવૈતાઢય પાસે આવતા ૧૪૦૦૦ નદીએ ભેગી મળે છે. ત્યાં વૃત્તવૈતાઢય પર્વતથી બે ગાઉ દૂરથી પશ્ચિમાભિમુખ વળાંક લઈને આગળ જતાં હૈમવત ક્ષેત્રના બે વિભાગ કરતી અને વચમાં આવતી નદીઓને સાથે લેતી, જગતી પાસે આવતા બીજી ૧૪૦૦૦ નદીએ ભેગી મળે છે. પછી કુલ ૨૮૦૦૦ નદીઓના પરિવાર સાથે રાહિતાંશા મહાનદી પશ્ચિમ દિશા તરફની જગતીને નીચેથી ભેદીને લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org