________________
૩૧૩
જેનદષ્ટિએ મહા ભૂગોળ-નદીઓનું સ્વરૂપ આ ૧૦ મહાનદીઓ જે પર્વત ઉપરથી નીકળતી હોય તે પર્વતની જેટલી પહોળાઈ હેય તેમાંથી દ્રહને વિસ્તાર–પહેલાઈ બાદ કરવી, જે બાકી રહે તેના અડધા કરવા. જે આવે તેટલા જન હિતાંશાદિ મહાનદીઓ પર્વત ઉપર વહે છે.
ગંગા, સિંધુ, રક્તા અને રક્તવતી મહાનદીઓ સિવાયની કહેવાનું કારણ–આ નદીઓ દ્રહમાંથી નીકળીને યથાયોગ્ય પૂર્વ-પશ્ચિમ દિશા તરફ જઇને પછી યથાયોગ્ય દક્ષિણ-ઉત્તર તરફ વળે છે. માટે આ ચાર નદીઓ પર્વત ઉપર વધારે જન વહે છે. તેથી આ ચાર નદીઓ સિવાયની બીજી મહાનદીઓને પ્રવાહ જાણવા માટે ઉપર જણાવેલી રીત છે.
રોહિતાશાદિ નદીઓને આ રીત પ્રમાણે પર્વત ઉપર પ્રવાહ જાણવો.
દા. ત. સુલહિમવંત પર્વતને વિસ્તાર ૧૦૫ર જન ૧૨ કલા છે. તેમાંથી પદ્મદ્રહને વિરતાર-પહોળાઈ ૫૦૦ જન છે, તે બાદ કરવા.
૧૦૫૨ યોજન ૧૨ કલા ક્ષુલ્લહિમવંત પર્વત – ૫૦૦ જન ૦ કલા પદ્મદ્રહ
પર જન ૧૨ કલા આના અડધા કરતા ૨૭૬ જન ૧૨ કલા આવે. રેહિતાંશા નદી હિમવંત પર્વત ઉપર ૨૭૬ જન ૬ કલા વહે છે, પછી છફિવકા દ્વારા પ્રપાત કુંડમાં પડે છે. આ રીતે બધે સમજવું. ૨૩૨
હવે સિંધુ નદી માટે કહે છે. સિવિદ્દસિંધૂપ, વમિમુહvોફનીય વધી છાયા–gs વિધિઃ famોરામિણુકથા મવતિ જ્ઞાતિઃ |
અર્થ–આ વિધિ પશ્ચિમાભિમુખ સિંધુ નદીની હોય એમ જાણવું.
વિવેચન-ગંગા નદી પદ્મદ્રહના પૂર્વ દ્વારથી નીકળી પૂર્વ દિશામાં વહીને દક્ષિણાભિમુખ થાય છે. જયારે સિંધુ નદી પદ્મદ્રહના પશ્ચિમ દ્વારથી નીકળી પર્વત ઉપર પશ્ચિમાભિમુખ વહી સિંધુ આવર્તન કૂટ પાસે બે ગાઉ આગળથી વળાંક લઈને દક્ષિણાભિમુખ વહી પર્વતના છેડા સુધી આવી છહિવકામાંથી સિંધુપ્રપાત કુંડમાં પડે છે. પછી દક્ષિણ તરણેથી નીકળીને દક્ષિણ તરફ વહેતી ૭૦ ૦૦ નદીઓને સાથે લેતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org