SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદૃષ્ટિએ મહા ભૂગોળ-નદીઓનું સ્વરૂપ ૩૧૧ ૧૦×૧=૫૦ ધનુષ. એક બાજુની વૃદ્ધિ થઇ. બે બાજુની લાવવા ડબલ કરતા ૧૦× ર=૧૦૦ ધનુષ વૃદ્ધિ બન્ને બાજુની થઈ. હવે નિર્ગમ સ્થાનથી ૧૦ ચાજને ૧૦૦ ધનુષની વૃદ્ધિ બન્ને બાજુની થઇને આવી, તેમાં નિ`મ સ્થાનની પહોળાઈ ૬ ચાજન ૧ ગાઉ ઉમેરવા. ૬ ચાજન ૧ ગાઉ + = ૧૦૦ ધનુષ ૬ ચાજન ૧ ગાઉ ૧૦૦ ધનુષ. ૧૦ યાજને નદીની કુલ પહોળાઇ ૬ યાજન ૧ ગાઉ ૧૦૦ ધનુષ જાણવી. આ પ્રમાણે બધે જાણી લેવું. યોજન પહોળાઇ યૉજને યોજને ૫ ધનુષ્ય વૃધ્ધિ એકબાજુ છે $ બંન્નેબાજુ થઈને ૧૦ ધનુષ્ય વૃધ્ધિ આ પ્રમાણે વૃદ્ધિની રીત કહી, હવે ‘મયાદિ સયિાયામેળ ૨૩ ત્તિ' તેમાં નદીની લંબાઈ કેટલી હોય ? તે કહે છે. जावइया सलिलाओ माणुसलोगम्मि सव्वम्मि ॥ २३०॥ (ઉત્તરાધ) पणयालीस सहस्सा, आयामो होइ सव्वसरियाणं । एसेव भागहारो सरियाणं वुडिटहाणीसु ॥२३१॥ છાયા—માવસ્યઃ સહિજા મનુષ્યો, સસ્મિન્ ારરૂના Jain Education International યોજન પહોળાઇ पञ्चचत्वारिंशत् सहस्राणि आयामो भवति सर्वसरिताम् । एष एव भागहारः सरितां वृद्धिहान्योः ||२३१|| અ મનુષ્ય લેાકમાં જેટલી નક્રીએ છે તે બધી નદ્રીઆની લંબાઈ પીસ્તાલીસ હજારની છે. બધી નદીએની વૃદ્ધિ–હાનીમાં આના જ ભાગાકાર કરવા, For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy