________________
જનદષ્ટિએ મહા ભૂગોળ-ગુફાનું સ્વરૂપ
૨૫૫ અને ઉત્તર ભરતાના ત્રણ ખંડ ઉપર વિજય મેળવીને ખંડપ્રપાતા ગુફાના ઉત્તર તફના દ્વારને ઉઘડાવીને અંદર પ્રવેશ કરતાં ગુફાના પૂર્વ-પશ્ચિમ ભીંત ઉપર વિમિસ્રા ગુફાની માફક કાકીણરત્ન વડે માંડલા કરતાં આગળ વધે છે.
આ ગુફામાં પણ ૨૧ જને નિમગ્ના નામની નદી ૩ એજન પહોળી, ૧૨ જન લાંબી પર્વતની પશ્ચિમ ભીંતમાંથી નીકળીને પૂર્વ ભીંતને ભેદીને અંદર વહેતી ગંગા મહાનદીને મળે છે. આના ઉપર પણ વાર્ષિકીરત્ન પાસે પુલ બનાવરાવી આગળ વધતા બે ને બીજી ઉન્મશ્રા નદી ૩ યોજન પહોળી, ૧૨ જન લાંબી પશ્ચિમ ભીંતમાંથી નીકળી પૂર્વ ભીંતને ભેદીને અંદર વહેતી ગંગા મહાનદીને મળે છે. તેના ઉપર પણ વાર્ધકીરત્ન પાસે પુલ બનાવરાવી, સૈન્ય સહિત આગળ વધતા ૨૧ જને ખંડઅપાતા ગુફાનું દક્ષિણ દ્વાર આવે છે. તે ઉઘડાવીને ચક્રવતિ દક્ષિણ ભારતમાં આવી જાય છે. ગુફાની ૫૦ જન લંબાઈને મેળ આ પ્રમાણે
૪ યજન બારણાને ટેકાને તોટક ૧૭ , સપાટ ભૂમિ ૩ | પહેલી નદી ૨ , અંતર
. બીજી નદી ૧૭ , સપાટ ભૂમિ
૪ b બારણાને ટેકાને તોટક
૫૦ જન ગુફાની કુલ લંબાઈ આ પ્રમાણે એવિત ક્ષેત્રને વૈતાઢય પર્વતની બન્ને ગુફામાં પણ બે બે કુલ ૪ નદીઓ જાણવી. ફરક માત્ર એટલે કે ક્ષેત્ર દિશાને અનુસરે પૂર્વ દિશાએ તમિસ્ત્રા ગુફા અને પશ્ચિમ દિશાએ ખંડપ્રપાતા ગુફા છે. તમિસ્રા ગુફામાં બન્ને નદીઓ પશ્ચિમ ભીંતમાંથી નીકળી પૂર્વ ભીંત ભેદીને રક્તવતી મહાનદીને મળે છે અને ખંડપ્રપાતા ગુફાની બને નદીઓ પૂર્વ ભીંતમાંથી નીકળી પશ્ચિમ ભીંતને ભેદીને રક્તા નહાનદીને મળે છે.
આ પ્રમાણે ૩ર વિજયના ૩૨ વિતાવ્યોમાં મેરૂ પર્વતથી દક્ષિણ તરફની વિજયેના વૈતાઢય ગુફાનું સ્વરૂપ ભરત ક્ષેત્રના વૈતાઢયની ગુફાની નદીઓ સમાન અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org