________________
-
બૃહત્ ક્ષેત્ર સમાસ જને મા- એજનને વિસ્તાર વધતો જાય અને નીચેથી ઉપર જતાં દર પેજને ૦ -૦ જનને વિસ્તાર ઘટતો જાય.
૨૫ ગાઉ ઉંચાઇવાળા કુટોમાં ઉપરથી નીચે આવતા દર ગાઉએ બેગાઉની વૃદ્ધિ અને નીચેથી ઉપર જતાં દર ગાઉએ ૦૧- ગાઉની હાની કરવી.
આ રીત પ્રમાણે ફેંટોના વિસ્તાર જે સ્થાનનો જાણે હોય તે જાણી શકાય. ૧૪૯ હવે નીચેથી ઉપર જતાં વિસ્તાર જાણવાની રીત કહે છે. जच्छिच्छसि विक्खंभ,मूलाउ उप्पइत्तु कूडाणं। तं दुभइय मूलिल्ला विसोहिए जाण विक्खंभं ॥१५०॥ छ जोयणे सक्कोसे, वेयडढनगाण हुंति कूडा उ। उचिट्ठा विच्छिन्ना, तावइयं चेव मूलम्मि॥१५१॥ अहं से उवरितले,मज्झे देसूणगा भवे पंच। देसुणा वीसंपन्न-रस दस परिरउ जहासंखं ॥१५२॥ છાયા–ાત્ર ફરિ વિષ્યમાં મૂકાત ૩wા કૂટાના.
तत् द्विभक्तं मूलात् विशोधिते जानीहि विष्कंभम् ॥१५०॥ षट् योजनानि सक्रोशानि वैताढयनगानां भवति कूटानि तु । उच्छितानि विस्तीर्णानि तावत चैव मुले ॥१५॥ अधं तस्य उपरितले मध्ये देशोनकानि भवेत् पञ्च । देशोनानि विंशतिः पञ्चदश दश परिरयः यथासंख्यम् ॥१५२॥
અથફૂટના મૂલથી ઉપર જતાં જયાને વિસ્તાર જાણવાની ઈચ્છા હોય તેને બેથી ભાગી, તે મૂલના વિસ્તારમાંથી બાદ કરતા તે સ્થાનને વિસ્તાર જાણો.
વૈતાઢ્ય પર્વતના ફૂટે ૨૫ ગાઉ ઉંચા અને તેટલા જ ભૂલમાં વિસ્તારવાળા છે. તેના અડધા–ઉપરના ભાગે અને પાંચ (યોજન)માં કંઈક ન્યૂન મધ્ય ભાગે છે.
તેની પરિધિ ક્રમસર કંઇક ન્યૂન વિસ, પંદર અને દશ (જન) છે.
વિવેચન-ટોના મૂલથી ઉપર જતાં જે સ્થાનનો વિસ્તાર જાણવો હોય તો તે માટે મૂલથી ઉપર જેટલા ગાઉ હોય તેને બેથી ભાગવા. અર્થાત્ અડધા કરવા. પછી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org