________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-ફેંટોનું સ્વરૂપ
૨૧૭ કૂટ, તે પછી પાંચમું શ્રીદેવી ફૂટ, તે પછી છઠું રક્તાવર્તન ફૂટ, તે પછી સાતમું લક્ષ્મી કૂટ, આઠમું રક્તાવતી આવર્તન કૂટ, તે પછી નવમું ગંધાવતી દેવી ક્રૂર, તે પછી દશમું એરવત ફૂટ અને તે પછી છેલ્લું અગીઆરમું તિગિ૭િ નામનું ફૂટ આવેલું છે.
આ બધા ફૂટો પૂર્વથી પશ્ચિમ તરફ કમસર રહેલા છે.
દરેક સિદ્ધાયતન ફૂટ ઉપર શ્રી જિન મંદિર હોય છે અને બાકીના ટો ઉપર પ્રાસાદ હોય છે,
આ ૫૦૦ એજન ઉંચા, ૫૦૦ એજન નીચે, ૩૭૫ જન મધ્યમાં અને ૨૫૦ એજન ઉપરના ભાગે વિસ્તારવાળા, ગોપૃચ્છ સંસ્થાનવાળા છે.
ફૂટના અધિપતિ દેવ-દેવીની રાજધાની મેરુ પર્વતથી ઉત્તરમાં તીર્થો અસંખ્ય દીપ–સમુદ્રો પછીના જંબૂદીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ જન અંદરના ભાગમાં રોગ્ય સ્થાને આવેલી છે. ૧૪૬–૧૪૭
હવે અરવત ક્ષેત્રના અને બત્રીસ વિજયેના વૈતાઢય પર્વત ઉપરના ટ્રાના નામ કેવા છે તે જણાવે છે. एरवए विजएमु य दो दो जम्मुत्तरड सरिनामा। वेयडढेसुं कूडा.सेसा तेचेव जे भरहे ॥१४८॥ છાયા–રાવતે વિનg જામ્યોત્તરદશનાની
वैताढथेषु कूटानि शेषानि तानि चैव यानि भरते ॥१४८॥
અર્થ અરવત અને વિજયમાં જે વૈતાઢય પર્વતે છે, તેના ઉપર બે બે દક્ષિણાઈ–ઉત્તરાર્ધ નામના સરખા નામવાળા દે છે. બાકીના જે કૂટો છે તેના નામ ભરતક્ષેત્રમાં (વૈતાઢય પર્વતના) નામ છે તે જ નામવાળા છે.
વિવેચન–અરવત ક્ષેત્રના વિતાઢય પર્વત ઉપર અને મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજમાં જે ૩૨ વૈતાઢય પર્વતો છે તેના ઉપર જે ૮-૯ ફૂટ છે તેમાં બે ફૂટ (બીજું ફૂટ અને આઠમું કૂટનું નામ તે ક્ષેત્રના તથા તે વિજ્યોના નામ દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધ સાથે નામ જાણવું અને બાકીના ના નામ ભરતક્ષેત્રના વિતાઢય પર્વત ઉપરના ફ્રોના જે નામો છે તે જ નામના ફૂટ અહીં જાણવા. તે આ પ્રમાણે–
૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org