________________
જૈનદષ્ટિએ મહ ભૂગોળ-ફટનું સ્વરૂપ
૨૧૫ सिद्धे यनिलवंते, पुव्वविदेहे य सीयकित्तीय। नारीकंतविदेहे,रम्मय उवदंसणे नवमे ॥१४४॥ છાયા–સિદ્ધ જ ના પૂર્વવિદું શીતા શર્તિ જ
नारीकांता विदेहं रम्यक उपदर्शनं नवमम् ॥१४४॥
અર્થ–નીલવંત પર્વત ઉપર ૧. સિદ્ધાયતન અને ૨. નીલવંત, ૩. પૂર્વવિદેહ, ૪. શીતા, ૫. કીર્તિ, ૬. નારીકાંતા, ૭. (પશ્ચિમ) વિદેહ, ૮ રમ્યફ અને નવમું ઉપદર્શન નામનું કુટ છે.
વિવેચન–નીલવંત પર્વત ઉપર ૯ કુટો છે. પહેલું પૂર્વ દિશામાં સિદ્ધાયતન કુટ. તે પછી બીજું નીલવંત કુટ, તે પછી ત્રીજું પૂર્વવિદેહ કુટ, તે પછી ચોથું શીતા કુટ, તે પછી પાંચમું કીર્તિદેવી કુટ, ત્યાર બાદ છઠું નારીકાંતા કુટ, તે પછી સાતમું પશ્ચિમ વિદેહ કુટ, તે પછી આઠમું રમ્યફ કટ અને તે પછી નવમું ઉપદર્શન (સુદર્શન) નામનું કુટ છે.
આ બધા કુટો ક્રમસર પૂર્વથી પશ્ચિમ તરફ રહેલા છે. ૫૦૦ એજન ઉંચા, મૂલમાં ૫૦૦ જન, મધ્યમાં ૩૭૫ જન અને ઉપરના ભાગમાં રપ૦ જન વિરતારવાળા ગેપૃષ્ણ સંસ્થાનવાળા છે.
કટોના અધિપતિ દેવ-દેવીની રાજધાની મેરુ પર્વતથી ઉત્તર તરફ અસંખ્ય દ્વીપસમુદ્રો પછીના જંબૂદ્વીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ યોજના અંદરના ભાગમાં યથાયોગ્ય સ્થાને આવેલી છે. ૧૪૪
હવે કમી પર્વત ઉપરના આઠ કટાના નામ કહે છે. सिद्धे यरुप्पिरम्मय,नरकता बुद्धि रुप्पिकूला य।
हेरण्णवए मणिकंचणेय रुप्पिम्मि अढे ए॥१४५॥ છાયા–સિદ્ધ ૨ કિમ ર નક્ષતા શુદ્ધિ વિમા વા
हैरण्यवतमणि काञ्चनं च रुक्मिणि अष्टौ एतानि ॥१४५॥
અર્થ–કમી પર્વત ઉપર ૧. સિદ્ધાયતન, ૨. રુકમી, ૩. રમ્યફ, ૪. નરકાંતા, ૫. બુદ્ધિ, ૬. રુકમકલા, ૭. હૈરણ્યવત અને ૮. મણિકાંચન આઠ કરો છે.
વિવેચન–કમી પર્વત ઉપર ૮ કરે છે. તેમાં પહેલું પૂર્વ દિશા તરફ સિદ્ધા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org