SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહત્ ક્ષેત્ર સમાસ ખીજા ફ્રૂટના અધિપતિ ક્ષુલ્લ હિમવંત નામના દેવ હોવાથી આ ફૂટ ક્ષુલ્લ હિમવત કહેવાય છે. ત્રીજા કૂટના અધિપતિ ભરત નામના દેવ હોવાથી આ ફૂટ ભરતકૂટ કહેવાય છે. ચેાથ! ફૂટની અધિપતિ ઇલાદેવી નામની દેવી હોવાથી આ ફ્રંટ ઈલાદેવી કૂટ કહેવાય છે. પાંચમા ફૂટની અધિપતિ ગગાવન નામની દેવી હેાવાથી આ ફૂટ ગંગાવન ફૂટ કહેવાય છે. છઠ્ઠી ફૂટની અધિપતિ શ્રીદેવી નામની દેવી ાવાથી આ ફૂટ શ્રીદેવીટ કહેવાય છે. સાતમા ફૂટની અધિપતિ રાહિતાંસા નામની દેવી હાવાથી આ ફૂટ રાહિતાંસા ફૂટ કહેવાય છે. આઠમા ફૂટ કહેવાય છે. નવમા ટની અધિપતિ સુરાદેવી નામની દેવી હેાવાથી આ ફ્રંટ સુરાદેવી ફૂટ કહેવાય છે. ૨૦૧૨ ફૂટની અધિપતિ સિન્ધ્યાવતન નામનીદેવી ઢાવાથી આ ફૂટ સિન્ધ્યાવન દશમા કહેવાય છે. ફ્રૂટને અધિપતિ હેમવંત નામના દેવ ાવાથી આ ફૂટ હૈમવત ફ્રૂટ અગીઆરમા ટના અધિપતિ વૈશ્રમણ નામના દેવ હાવાથી આ ફ્રંટ વૈશ્રમણ ફૂટ કહેવાય છે. ક્ષુલ્લ હિમવંત, ભરત, હેમવત અને વૈશ્રમણ નામના આ ચાર કૂટા ઉપર તે તે નામના દેવ વસે છે—અધિપતિ છે. જ્યારે ઈલાદેવી, ગંગાવત`ન, શ્રીદેવી, રાહિતાંસા, સિન્ધ્યાવત ન અને સુરાદેવી નામના છ ફ્રૂટા ઉપર તે તે નામની દેવી વસે છે. અર્થાત્ અધિપતિ છે. આ દેવા અને દેવીઓનું આયુષ્ય એક પાપમનું ઢાય છે અને વિજયદેવની સમાન મહાઋદ્ધિવાળા છે. આ બધાની રાજધાની મેરુ પર્વતથી દક્ષિણ દિશા તરફ તીર્માં અસંખ્ય દ્વીપ–સમુદ્રો આળંગ્યા પછી જંબૂદ્રીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ ચાજન અંદર ગયા પછી ચથા ચથાસ્થાને આવેલી છે. આ રાજધાનીએ પણ વિજયદેવની રાજધાની સમાન વર્ણનવાળી જાણવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy