________________
બૃહત્ ક્ષેત્ર સમાસ ચોથા ફૂટને અધિપતિ મણિભદ્ર નામને દેવ હેવાથી આ ફૂટનું નામ મણિ ભદ્ર ફૂટ છે.
પાંચમા કૂટને અધિપતિ પૂર્ણભદ્ર નામને દેવ હોવાથી આ ફૂટનું નામ પૂર્ણ ભદ્ર ફૂટ છે.
છ ફૂટને અધિપતિ વૈતાઢય નામને દેવ હોવાથી આ ફૂટનું નામ વૈતાદ્ય ફૂટ છે.
સાતમા ફૂટને અધિપતિ તિમિસ્રાગુફા નામને દેવ હોવાથી આ ફૂટનું નામ તિમિસ્ત્રાગુફા ફૂટ છે.
આઠમાં ફૂટના અધિપતિ ઉત્તર ભરતાઈ નામનો દેવ હોવાથી આ ફૂટનું નામ ઉત્તર ભરતાર્ધ ફૂટ છે.
નવમા ફૂટને અધિપતિ શ્રમણ નામને દેવ હોવાથી આ ફૂટનું નામ વિશ્રમણ ફૂટ છે.
આ દરેક ફૂટના અધિપતિ દેવો દક્ષિણ ભરતા દેવની જેમ મહર્કિક અને એક પલ્યોપમની સ્થિતિવાલા હોય છે, અને પોતપોતાના નામની રાજધાની મેર પર્વતથી દક્ષિણ દિશામાં અસંખ્ય દ્વીપ–સમુદ્રો પછીના જંબૂદ્વીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદર રવ–સ્વસ્થાને આવેલી છે.
બધાય ફૂટ ઉપર પ્રાસાદ, મણિપીઠિકા, સિંહાસનો વગેરે પ્રથમ ફૂટની જેમ જાણું લેવું.
સાત ફૂટના નામ અધિપતિ દેવના નામ ઉપરથી છે. જયારે બે ફૂટોમાં ખંડપ્રપાત ગુફા ફૂટનો અધિપતિ દેવ નૃતમાલ છે. અને તમિસ્રા ગુફા ફૂટને અધિપતિ દેવ કૃતમાલ છે.
જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે “ો વિ પરિસનામવા રેવા, નહા-માણ વેવ નમાઝા જેવ, સેસા છછું કરિનામા” બે ફૂટના અધિપતિ દેવ સરખા નામવાળા નથી. કૃતમાલ અને નૃતમાલ. બાકીના છ ફૂટના અધિપતિ સરખા નામવાળા છે.
આ નવ ફૂટામાં મધ્યના ત્રણ–૪–૫-૬ ફૂટ માણિભદ્ર ફૂટ, પૂર્ણભદ્ર ફૂટ અને વૈતાઢ્ય ફૂટ સુવર્ણમય છે. અને બાકીના છ કટ ૧-૨-૩–૭-૮ અને ૯મા ફટ રત્નમય છે. આનું વર્ણન ગ્રંથકાર અગળ કરશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org