________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ફેંટો વગેરેનું સ્વરૂપ
૧૫ એક મેરુ પર્વતના અગ્નિ ખૂણામાં તેમનસ ગજદંત પર્વત, બીજો નૈઋત્ય ખૂણામાં વિદ્યુતપ્રભ ગજદંત, ત્રીજો વાયવ્ય ખૂણામાં ગંધમાદન ગજદંત અને ચોથો ઈશાન ખૂણામાં માલ્યવંત ગજદંત પર્વત આવેલ છે
સોમનસ ગજદંત પર્વત અને વિદ્યુતપ્રભ ગજદંત પર્વતની વચમાં દેવકર ક્ષેત્ર તથા ગંધમાદન ગજદંત પર્વત અને માલ્યવંત ગજદંત પર્વતની વચમાં ઉત્તરકુરુક્ષેત્ર છે.
વિધુતપ્રભ ગજદંત અને માલ્યવંત ગજદંત પર્વત ઉપર એક એક ફૂટ ૧૦૦૦ યોજનની ઉંચાઈવાળુ સહસ્રાંક ફૂટ આવેલું છે. (આ સહસ્રાંક ફૂટ લધુત્રસમાસમાં જુદુ જુદુ ગણાવેલું હોવાથી ૮-૮ ફૂટે કહેલા છે) આઠ ફૂટ ૫૦૦ જનની ઉંચાઈવાળા અને એક સહસ્રાંક છૂટ મળી કુલ નવ ફૂટે અહીં કહેલા છે.
શિખરી પર્વત ઉપર ૧૧ ફૂટ તથા ફુલહિમવંત પર્વત ઉપર ૧૧ ફૂટે આવેલા છે.
રુકમી પર્વત ઉપર ૮ ફૂટે, મહાહિમવંત પર્વત ઉપર ૮ ફૂટ, સોમનસગજદંત પર્વત ઉપર ૭ ફૂટ અને ગંધમાદન ગજદંત પર્વત ઉપર પણ ૭ ફૂટ છે. જયારે ૧૬ વક્ષરકાર પર્વત ઉપર ૪-૪ ફૂટ શ્રી જિનેશ્વર ભગવંતો અને શ્રી ગણધર ભગવંતોએ કહેલા છે.
૮ વક્ષરકાર પર્વત પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં અને ૮ વક્ષરકાર પર્વત પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા છે.
દરેક ફૂટની ઉપર ચારે બાજુ ફરતું–વલયાકારે બે જનમાં કંઈક ન્યુન પ્રમાણવાળું વન આવેલું છે. તે વનમાં ચારે બાજુ ફરતી બે ગાઉ ઉંચી અને ૫૦૦ ધનુષના વિસ્તારવાળી વેદિકા છે. ૧૩ર-૧૩૩
શિખરની સંખ્યા કહી, હવે દરેક શિખર-દૂરોના નામ કહે છે. તેમાં પ્રથમ વૈતાઢય પર્વતના ફૂટાના નામ જણાવે છે. सिद्धे भरहे खंडग-मणिभद्दे पुन्नभद्दवेयडढे। तिमिसगुहुत्तरभरहे, वेसमणे कूड वेयडढे॥१३४॥ છાયા–દ્ધિ માતં વંદશં માળમદં પૂfમદ્ર વૈતાઢમ્
तिमिस्रगुहां उत्तरभरतं वैश्रमणं कूटानि वैताढये ॥१३४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org