________________
જૈનદૃષ્ટિએ મહા ભૂંગાળ-પ્રતર વગેરેનુ સ્વરૂપ
કુલ પ્રતર ૭૭૯૧૮૩૭૪૫૬ ચેાજન, ૩ કલા, ૧૫ વિકલા થાય. જ્યારે આખા જમૂદ્રીપનું પ્રતર ગણિત
૭૯૦૫૬૯૪૧૫૦ ચાન ૧ ગાઉ, ૧૫૧૫ ધનુષ, રા હાથ — ૭૭૯૧૮૭૭૪૫૬ યોજન ૩ કલા, ૧૫ વિકલા
૧૧૩૮૧૭૬૯૪
આટલા તફાવત આવે છે. અર્થાત્ બધુ પ્રતર ભેશુ કરતા આટલુ ન્યૂન પ્રતર આવે છે. આનુ કારણ પ્રતર ગણિતા ૯ દક્ષિણ તરફના તેમજ ૯ ઉત્તર તરફના કુલ જુદા જુદા ૧૮ ગણિતા કરતાં (૭૯૦-૭૭૯) ૧૧ ના તફાવત વિશેષ કહેવાય નહિ.
ગણિત કરતા જીવામાં વમૂલ પહેલાં પણ ઘણા અંશે। અને પ્રત્યશા બાકી ઢાય છે. અને તેના પુનઃ વર્ગ કરવાથી ઘણા અંશ પ્રત્યશા ધટે તેથી તફાવત પડે તે વાસ્તવિક છે. આ કારણથી ગાથાઓમાં જે પ્રતર આદિનું પરિમાણુ બતાવેલ છે. તે સ્થૂલગણિતની અપેક્ષાએ છે. સૂક્ષ્મ ગણિતની અપેક્ષાએ અધિક પણ થાય. ૧૨૮
૧૮૯
દક્ષિણ વિભાગના ક્ષેત્ર-પર્વત વગેરેના વિષ્ણુંભ આદિ માપ કહ્યું. હવે ઉત્તર બાજુના અરવત આદિનું સૂચન કરતાં કહે છે. विक्खं धणू वाहा पयरं च दाहिणाण जहा ।
तह चैव उत्तराण वि. एरवइयाण बोधव्वा ॥ १२९ ॥
છાયા—નિષ્ક્રમ ફ્લુ: નીવા ધનુ: વાહા પ્રતમ્ ૨ વાશિળાવાનાં યથા । तथा चैव उत्तरेषाणामषि ऐवतादिनां बोद्धव्याः || १२९॥
અ—જે પ્રમાણે દક્ષિણ તરફના વિષ્ણુભ, ઇબુ, જીવા, ધનુપૃષ્ઠ, બાહા, અને પ્રતર છે; તે જ પ્રમાણે ઉત્તર તરફથી અરવતાદિના પણ જાણવા.
વિવેચન—જે પ્રમાણે દક્ષિણ તરફના ક્ષેત્રો, પર્વતા—દક્ષિણ ભરતા, વૈતાઢય, ઉત્તર ભરતા, લધુ હિમવંત, હિમવત ક્ષેત્ર, મહાહિમવંત પર્યંત, હરિવ ક્ષેત્ર, નિષધ પર્યંત, મહાવિદેહ અ– આ બધાના વિષ્ણુભ—વિસ્તાર, ઈષુ, જીવા, ધનુપૃષ્ટ, બાહા, પ્રતર, જે પ્રમાણે કલા છે, તે જ પ્રમાણે ઉત્તર બાજીથી ઉત્તર અરવતક્ષેત્ર આદિના પણ વિષ્ણુંભ આદિજાણવા, તે આ પ્રમાણે- આપણા ક્ષેત્રની અપેક્ષાથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org