________________
૧૮૫
જૈનદષ્ટિએ મહા ભૂળ-પ્રતર વગેરેનું સ્વરૂપ लक्ख हारस पणतीस,सहस्सा चउ सया यपणसीया। बारसकलछच कला, दाहिणभरतपयरं तु॥१२७॥ છાયા–પામરતાનીવા વાનાં સ્ત્રઉં સાિ પન્નાશીતિ:
द्वे च शते चतुर्विंशति रूपार्धाधिकेन पञ्चविंशतिः ॥१२३॥ एषा इषुकेन गुणिता चतुःभक्ता जाता द्विकः शून्यं नवकः । पञ्चकः त्रिकः पञ्चकः सप्तकः अष्टकः एककः च मुक्तः अत्र चतुःभागः ॥१२४॥ एतस्य कृतिः दशभिगुणिता चतुष्कः त्रिकः नवकः शून्यं पञ्चकः द्विकः चतुष्कः त्रिकः । पञ्चकः एककः नवकः द्विकः सप्तकः नवकः नवकः षट्कः एककः शून्यम् ॥१२५॥ मूलं षट्कः षट्कः द्विकः षट्कः एककः शुन्यं त्रिकः एककः नवकः । त्रिशतएकषष्टिविभक्ते लब्धः किल योजनानि अमूनि ॥१२६॥ लक्षाः अष्टादशः पञ्चत्रिंशत् सहस्राणि चत्वारि शतानि च पञ्चाशीतिः । द्वादश कलाः षट् च (वि) कला दक्षिणभरतार्धप्रतरं तु ॥१२७॥
અર્થ–દક્ષિણ ભરતાઈની જીવા એક લાખ, પંચ્યાસી હજાર, બસે ચોવીસ, અર્ધરૂપ અધિક હોવાથી પચીસ છે.
આને ઇષથી ગુણી ચારે ભાગતા બે, શૂન્ય, નવ, પાંચ, ત્રણ, પાંચ, સાત, આઠ, એક, [૨૦૯૫૩૫૭૮૧] એક ચોથો ભાગ મૂકી દેતા થાય.
આને વર્ગ કરી દશગુણા કરતાં ચાર, ત્રણ, નવ, શૂન્ય, પાંચ, બે, ચાર, ત્રણ, પાંચ, એક, નવ, બે, સાત, નવ, નવ, છ, એક, શૂન્ય. [૪૩૯૦૫૨૪૩૫૧૯૨૭૯૯૬ ૧૦]
આનું વર્ગમૂલ છે, છ, બે, છ, એક, શૂન્ય, ત્રણ, એક, નવ,[૬૬૨૬૧૦૩૧૯] ત્રણસે એકસઠે ભાગતા ખરેખર આટલા યોજન થાય.
અઢાર લાખ, પાંત્રીસ હજાર, ચારસો, પંચ્યાસી જિન] બાર કલા, છ વિકલા દક્ષિણભરતાધની પ્રતર છે. [૧૮૩૫૪૮૫ જન, ૧૨ કલા, ૬ વિકલા છે.]
વિવેચન-દક્ષિણ ભરતાર્ધની જીવા ૧૮૫૨૪ કલા અધી કલાથી અધિક ગણિત થતું હેઈ ૧૮૫૨૫ કલા ગણી છે. આને ઇષ ૪૫૨૫ થી ગુણને ચારથી ભાગતા ૧/૪ ભાગ મૂકી દેતા ૨૦૯૫૩૫૭૮૧ કલા થાય.
આનો વર્ગ કરી ૧૦ ગુણ કરતાં ૪૩૯૦૫૨૪૩૫૧૯૨૭૯૯૬ ૧૦ થાય, આનું વર્ગમૂલ કાઢતાં ૬૬૨૬૧૦૩૧૯ આવે છે. યોજન કરવા ૩૬૧થી ભાગતા ૧૮૦૩૫૪૮૫ જન, ૧૨ કલા, ૬ વિકલા થાય છે.
આનું ગણિત ગાથા ૧૨ રના વિવેચનમાં જણાવેલ છે. ૧૨૩-૧૨૪-૧૨૫-૧૨૬-૧૨૭ ૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org