SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ જનદષ્ટિએ મહા ભૂગોળ-તર આદિનું સ્વરૂપ નિષધ પર્વતનું પ્રતર ૧૪૨૫૪૬ ૬૫૬૮ યેાજન ૧૮ કલામાં કંઇક ન્યૂન (૧૭ કલા ૧૭ વિકલા) છે. ૧૧૩–૧૧૪–૧૧૫ હવે નિષધ પર્વતનું ઘનગણિત કહે છે. उणसीइ नव सयट्ठारकोडि छावहिलक्ख घणगणियं। सत्तावीस सहस्सा, सगपन्न सहस्स कोडीणं॥११६॥ છાયા–ોનારીતિ (ધિનિ) નવશતાનિ શકાશ શોઘઃ પરિક્ષા ઘનણિતના सप्तविंशति सहस्राणि सप्तपञ्चाशत् सहस्राणि कोटीनाम ॥११६॥ અર્થ—ઘગણિત સત્તાવન હજાર અઢાર કોડ, છાસઠ લાખ, સત્તાવીસ હજાર, નવસો અગણ્યાએંશી છે. વિવેચન—નિષધ પર્વતનું ઘન ગણિત પ૭૦૧૮,૬૬૨૭૮૭૮ જન છે. તે આ પ્રમાણે પ્રતરને ઉંચાઈએ ગુણતાં ઘનગણિત આવે. નિષધ પર્વતની ઉંચાઈ ૪૦૦ જન છે. પ્રતર ૧૪૨૫૪૬ ૬૫૬૯ ૧૮ કલા ૪ ૪૦૦ ૪૪૦૦ ૫૭૦૧૮૬૬ ૨૭૬૦૦ + ૩૭૯ ૧૯)૭૨ ૦ ૦(૩૭૮ ५७ ૫૭૦૧૮૬૬૨૭૯૭૯ ૧૫૦ ૧૩૩ ૧૭૦ ૧૫૨ ૧૮ વિકલાની પૂર્ણ કલા ગણતા ૩૭૯ યોજન. જન પ્રમાણ જાણવું. ૧૧૬ નિષધ પર્વતનું ઘનગણિત ૫૭૦ ૧૮૬૬૨૭૯૭૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy