SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧દદ બૃહત્ ક્ષેત્ર સમાસ અથ–ઓગણચાલીસસો સત્તર કોડ, છત્રીસ લાખ, સાડત્રીસ હજાર, ત્રણસો આઠ [જન] હિમવંત પર્વતનું ઘનગણિત છે. વિવેચન—મહાહિમવંત પર્વતનું પ્રતર ૧૯૫૮૬૮૧૮૬ જન, ૧૦ કલા અને પ વિકલા છે. ઉંચાઇ ૨૦૦ યોજન છે. પ્રતરને પર્વતની ઉંચાઈએ ગુણતાં ઘનગણિત આવે. તે આ પ્રમાણે૧૯૫૮૬૮૧૮૬ જન ૧૦ કલા ૫ વિકલા x ૨૦૦ ૪૨૦૦ ૪૨૦ ૦ ૩૯૧૭૩૬૩૭૨૦૦ + ૧૦૮ ૨૦૦૦ + ૫૨ કલા ૧૯) ૧૦૦૦(૫૨ ૯૫ જન જન ૩૯૧૭૩૬૩૭૩૦૮ ૧૯)૨૫૨(૧૦૮ જન ૧૯ ૦૫૦ ૩૮ ૧૨ વિકલા ૦૧૫૨ ૧૫૨ મહાહિમવંત પર્વતનું ઘનગણિત ૩૯૧૭૩૬૩૭૩૦૮ યોજન અને ૧૨ વિકલા નું જાણવું. ૧૦૫ હવે હરિવર્ષ ક્ષેત્રની બાહા કહે છે. छायालसयंगुणतीस,सहस्सालक्खा बारस कलाणं। चउरो वट्टिय सेसे दो सत्तछ सत्त एगसा॥१०६॥ छेओ छ एक चउपण सत्तगतिग एसबाह हरिवासे। विक्खंभनिययगुणियाः पयरंगुणिए इमोरासी॥१०७॥ છાયા– વશિત શતં નરૈશત્ સહસ્ત્રાદિ ઋક્ષા દ્વારા જણાના” चतुष्केन अपवर्त्य शेषे द्विकः सप्तकः षट्कः सप्तकः एककः अंशाः ॥१०६॥ छेदः षट्रकः एककः चतुष्कः पञ्चकः सप्तकः त्रिकः एषा बाहा हरिवर्षे । विष्कंभनिजकगुणिता प्रतरं गुणितेऽयं राशीः ॥१०७॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy