________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-તર આદિનું સ્વરૂપ
૧પહે છાયા– વ ા ોટિશ ચતુશ થઃ ઋક્ષા: પન્નાશત્ |
सप्तनवतिः सहस्राणि चतुर्चत्वारिंशत् (अधिकशतं) च घनगणितम् ॥९३॥ षोडश चैव कलाः अधिका एकोनविंशतिभागैः ।
द्वादशैश्चैव सदा क्षुल्लहिमवंति विजानीहि ॥९४॥ અર્થ_બે અબજ, ચૌદ કોડ, છપન લાખ, સત્તાણું હજાર એકસો ચુમ્માલીસ જન, સોળ કલા અને બાર ઓગણસા ભાગ ક્ષુલહિમવંત પર્વતનું ઘનગણિત જાણવું.
વિવેચન—શુલ્લહિમવંત પર્વતનું ઘન ગણિત ૨૧૪૫૬૮૭૧૪૪યોજન ૧૬ કલા અને ૧૨ વિકલા છે. તે આ પ્રમાણે–
પ્રતરને ઉંચાઈએ ગુણતા ઘન ગણિત થાય. ફુલહિમવંત પર્વતની ઉંચાઈ ૧૦૦ એજન છે. માટે ખતરને ૧૦૦થી ગુણતાં ૨૧૪૫૬૮૭૧ જન ૮ કલા
૧૦ વિકલા x૧૦૦ ૪૧૦૦
૪૧૦૦
૨૧૪૫૬૮૭૧૦૦
+૪૪
૧૯) ૧૦૦૦(પર
+૫૨
૨૧૪૫૬૮૭૧૪૪
જન
૧૯,૮પર (૪૪
૦૫૦
૧૨ વિકલા
૧૬ કલા
૨૧૪૫૬૯૭૧૪૪ જન, ૧૬ કલા અને ૧૨ વિકલા ક્ષુલ્લહિમવંત પર્વતનું ઘનગણિત જાણવું. ૯૩-૯૪
હવે હિમવંત ક્ષેત્રની બાહા કહે છે. अउणट्टा उणसत्तरि,सया उछ लक्ख चेव य कलाणं। सेसे सत्तग सत्तग, दुग तिगइग नव य अंसा उ॥९५॥ छेओइग दुग एक्कग, तिग नव एको यअट्ट बाहेसा। हेमवएविन्नेया, पयरंसे निययवासगुणं॥९६॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org