________________
૧૫૨
બૃહત્ ક્ષેત્ર સમાસ પ્રમાણ થયે. તેના સમચોરસ એજન ભાવના માટે ૧૦ ને ૧૮ થી ગુણતા=૧૬ ૧ સમચોરસ કલા, જે એક સમરસ જનની થાય તેથી તેનાથી આ રાશી ભાગવી.
ભાગાકાર કરતાં જે શેષ રહે તેને ૧૮ થી ભાગતાં જે આવે તે સમચોરસ યોજનના ૧૮ મા ભાગ સ્વરૂપ કલા જાણવી. તેની પણ જે શેષ રહે તે સમરસ યોજનના ૩૬ ૧ મા ભાગ સ્વરૂપ વિકલા જાણવી. તે આ પ્રમાણે–
૩૬ ૧) ૧૦૯ ૪ ૮ ૭ ૨ ૮૦ ૭(૩૦૩૨૮૮૮ યોજન
૧૯૮૩
૦ ૦૧૧૮૭
૧૦૮૩
૧૯)૨૩૯(૧૨ કલા
૦ ૧૦૪૨
૭૨૨
૧૮
3२०८ ૨૮૮૮
૦૪૯
૩૮
૦૩૨૦૦ ૨૮૮૮
૧૧
વિકલા
૦૩૧ ૨૭ ૨૮૮૮
०२36
શેષ
ઉત્તર ભારતની પ્રતર ૩૦૩૨૮૮૮ યોજન, ૧૨ કલા અને ૧૧ વિકલા જાણવી. ૮૫-૮૬-૮૭.
હવે શુલ્લહિમવંત પર્વતની બાહા કહે છે. कलाराशि तिन्नि लक्खा, सत्तासीई सहस्स दो य सया। अडनउया सेसे पुण, चऊक उव्वट्टिय अंशा ॥८॥ छचउ सत्तग नव नव,छेओइग नव तिगयछ चउ नव। बाहे स चुल्लहिमवे, पयरंसे निययवासगुणं॥८९॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org