________________
૧૪૨
જ હાય છે. આથી બે વાર ૧૦-૧૦ ચાજન એકસરખા ચઢાવ યેાજન એક સરખા ચઢાવ ચઢીએ ત્યાં વૈતાઢય પર્વતની ટાચ અને પૂર્વ-પશ્ચિમ સમુદ્ર સુધી લખાયેલી છે.
વિશેષ વર્ણન ગ્રંથકાર આગળ વિસ્તારથી કરવાના છે
વૈતાઢય પર્વતનું જમીનથી ૧૦ યોજન ઉંચાઇ સુધીનું ધનગણિત ૫૧૨૩૦૭૬ યાજન અને ૬ કલાનું છે
ધનગણિત કે ઘનફળ બન્ને એક જ છે.
ધનગણિત એટેલે, જેમ પ્રતરમાં ભૂમિ ઉપરના સર્વ સમર્ચારસ ટુકડાનું માપ આવે છે, તેમ ધનગણિતમાં તે આખી વસ્તુના સર્વ ધન, ટુકડાનું માપ ગણાય છે. ક્ષેત્રમાં પ્રતર ગણિત કહેવાય અને પ્રતર ગણિતને ઉંચાઇ અથવા ઉંડાઇથી ગુણતા જે આવે તે ઉંચાઈમાં પર્વતનું અને ઉંડાઈમાં સમુદ્રનું ધનગણિત કહેવાય છે.
સમુદ્ર અથવા પતામાં ઘન યોજન (યાજન લાંબેા, ચાજન પહેાળા અને ચેાજન ઉંચા.) યોજન–યાજન માપના ટુકડા ઉંડાઇ સહિત કે ઉંચાઇ સહિત કેટલા થાય? તે જાણવા માટે ધનગણિત ઉપયોગી છે.
વૈતાઢય પર્વતના ભેાંય તળિયે યેાજન લાંબા, યાજન પહેાળા ટુકડા ૫૧૨૩૦૭ અને એક એક કલાના સમયેારસ ટુકડા ૧ર થાય. પ્રતર આકારે પ્રથમ ખંડના (પહેલી મેખલા સુધીના) જે ધન ટુકડા તે ધનગણિત ૫૧૨૩૦૭૬ યાજન અને
૬ કલા જેટલાં છે, તે આ પ્રમાણે—
વૈતાઢ્ય પર્વતનું પ્રતર ગણિત ૫૧૨૩૦૭ યોજન ૧૨ કલા ગણતરીમાં લીધેલ છે. ઉપરની વિકલા ગણવામાં આવી નથી. એટલે ૧૦ યાજન સુધીની ઉંચાઇનું ધનગણિત કાઢવા ૧૦થી ગુણવા.
૫૧૨૩૦૭ ચાજન ૧૦
Jain Education International
બૃહત્ ક્ષેત્ર સમાસ
અને એક વાર ૫
૧૦ ચાન પહાળી
X
૫૧૨૩૦૭૦ +
૫૧૨૩૦૭૬
૧૨ કલા
× ૧૦
For Personal & Private Use Only
૧૯)૧૨૦(૬ યાજન ૧૧૪
૬ કલા
www.jainelibrary.org