________________
૧૩૨
બહત ક્ષેત્ર સમાસ
જંબુદ્વીપની ઈબુકલા ભરતાધના ઈષ
૧૦૦૦૦૦૦ – ૪પર૫
ભરતાની ઈ
૧૮૯૫૪૭૫ x ૪૫૨૫
૮૫૭૭૦ ૨૪૩૭૫
૩૪૩૦૮૦૯૭૫૦૦ દક્ષિણ ભરતાધ ક્ષેત્રનો જીવાવર્ગ ગાથા પ્રમાણે આવ્યો. આગળ પણ આ રીત પ્રમાણે જીવા વર્ગ ગણી લેવો. ૬૭
હવે વૈતાઢય પર્વતને જીવાવર્ગ કહે છે. वेयडढ जीववग्गो, सत्ताणउई सहस्स पंच सया। अउणापन्नं कोडी, इगयालीसंच कोडिसया॥६॥ છાયા– વૈતવથ લવાવ સહનવરિ: સાપ પચાત્તાનિ !
एकोनपञ्चाशत् कोटयः एकचत्वारिंशत् च कोटि शतानि ॥६८॥ અર્થ– વૈતાઢય પર્વતને જીવાવર્ગ એકતાલીસસો ઓગણપચાસ કોડ, સત્તાણું હજાર પાંચસો છે. વિવેચન-વૈતાઢય પર્વતને જીવાવર્ગ ૪૧૪૯૯૦૯૭૫૦૦ છે. તે આ પ્રમાણે–
જંબુદ્વીપના ઈષ ૧૯૦૦૦૦૦ વૈતાઢયના ઈષ –– ૫૪૭૫
૧૮૯૪૫૨૫ ૪ ૫૪૭૫
૧૦૩૭૨૫૨૪૩૭૫
૪૧૪૯૦૦૯૭૫૦ ૦ વિતાય પર્વતને જીવાવર્ગ થયો. ૬૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org