SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ બહત ક્ષત્ર સમાસ દક્ષિણાર્ધનું ધનુપૃષ્ઠ લાવવાની બીજી રીત આ પ્રમાણે પણ છે. પરિધિને અડધી કરવાથી પણ ઉપર મુજબ ધનુપૃષ્ઠ આવી જશે. જંબૂદ્વીપની પરિધિ ૩૧૬૨૨૭ જન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ, ૧કા આંગળ છે. આ દરેકનું અડધું કરતા. ૩૧૬૨૨૭ યોજનના અડધા ૧૫૮૧૧૩ એજન, એક યજન વધે તેની કલા ૧૯ ૩ ગાઉની કલા ૧૪ ૩૩ કલા તેની અડધી ૧૬ કલા થઈ અને ૮ મો ભાગ વધ્યો તેના ૧૨૮ ધનુષ. ૧૩ાા આંગળ. તેના અડધા કરતા ૬૪ ધનુષ, ૬ાા આંગળ થયા. મહાવિદેહ ક્ષેત્રના દક્ષિણાર્ધ તથા ઉત્તરાર્ધનું પણ ધનુપૃષ્ઠ. ૧૬ કલા. એટલે ૩ ગાઉ, ૯૪૭ ધનુષ, ૧ હાથ, ૧૧ આંગળ એક કલાને ૮મો ભાગ એટલે પર ધનુષ, ૨ હાથે, ૧ર આંગળ ૧૨૮ ધનુષ કા આંગળના અડધા ૬૪ ધનુષ, ૦ હાથે, ૬ આંગળ ૩ ગાઉ, ૧૦૬૪ ધનુષ, ૦ હાથે, દા આંગળ કુલ ૧૫૮૧૧૩ એજન, ૩ ગાઉ, ૧૦૬૪ ધનુષ, ૬ આંગળ મહાવિદેહ ક્ષેત્રના દક્ષિણાર્ધ તથા ઉત્તરાર્ધનું ધનુપૃષ્ઠ જાણવું. ૬૨-૬૩. હવે ક્ષેત્રનું પ્રતર ગણિત લાવવા માટે મતાંતરવાળું કરણ-રીત કહે છે. खित्तस्स पयरगणिए, जिट्टकणिट्ठाण तस्स जीवाणं। काउंसमासमई, गुणेहिं तस्सेव वासेणं ॥६४॥ છાયા– ક્ષેત્ર પ્રતાબિતે થેણાનgયો ત નીવો ! ___ कृत्वा समासार्धं गुणय तस्यैव व्यासेन ॥६४॥ અર્થ–ક્ષેત્રના પ્રતર ગણિત માટે મોટી છવામાં નાની છવા ઉમેરવી, પછી તેની અડધી કરી તે ક્ષેત્રના વિસ્તારથી ગુણવી. તે તે ક્ષેત્રની પ્રતર છે. - વિવેચન-પ્રતા લાવવાની આ રીત મતાંતરે છે, કેમકે આ રીતથી દક્ષિણાઈ ભરત ક્ષેત્રની પ્રતર કાઢી શકાય એમ નથી. કેમકે દક્ષિણ ભારતને નાની જીવા નથી, એટલે નાને જીવા વર્ગ છે જ નહિ. માટે આ રીતથી વૈતાય આગળના ઉત્તર ભરતાની પ્રતર લાવી શકાય છતાં તે દોષયુકત છે. તે આ પ્રમાણે– Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy