________________
સન્માર્ગથી ભ્રષ્ટ થતાં આત્માઓને પુનઃ માર્ગમાં સંસ્થાપિત કરવાનું સામર્થ્ય ધરાવે છે.
ધર્મકથા પણું ચારિત્ર પ્રાપ્તિના હેતુ માટે છે. ધર્મકથાનુયેગને વિષય સરળ હવાથી આત્માર્થી ઓને ઘણું જ લાભ કરનાર છે.
ધમકથાનુગમાં જીવનચરિત્રોની ગુંથણી એવી રીતે કરવામાં આવી છે કે કથાની સાથે દ્રવ્યાનુયોગાદિ ત્રણ પેગો પણ છુટક છુટક મૂકેલા હોવાથી તે તે યોગેનું જ્ઞાન પણ સહેલાઈથી થઈ જાય.
વળી આત્મા છેક નીચી કક્ષામાંથી કઈ રીતે વિકાસ સાધતે આગળ વધે છે તથા પિતાના ઉપર આવી પડતાં નાનાં મોટાં ભયંકર દુસ્સહ ઉપસર્ગો-પરિસોમાં પણ કેવા સહિષ્ણુ બની આત્મિક ગુણના શિખર સર કરે છે તથા કેવાં નિમિત્ત મળતાં કેવા પટકાયા અને પાછા કેવા નિમિત્તવશ ઉંચે ચઢી ગયા. વગેરે પ્રસંગે તે તે વ્યક્તિઓને જીવનપ્રસંગો જાણવા સાથે ઉત્તમ પ્રેરણા આપનારા હોય છે.
બાળજી પણ રસપૂર્વક ધ્યાનથી કથાઓ સાંભળી પ્રેરણા મેળવે છે.
સર્વજ્ઞ ભગવંતોએ પ્રરુપિત સૂક્ષમ અને ઝીણવટ ભર્યા કથને ઉપર પૂર્વાચાર્યોમહર્ષિઓએ બાળજીના ઉપકાર માટે જે આત્મવાદ, કર્મવાદ, પુદ્ગલવાદ વગેરે વિષયોની જે સાહિત્યરચનાઓ કરી છે, તેવી સાહિત્યરચના જગતમાં જોવા મળતી નથી.
આવું નિરુપણુ વાંચતા કઈ પણ બુદ્ધિશાળી સુજ્ઞજન સમજી શકે એમ છે કે આવું સૂક્ષમ નિરુપણ કેવળજ્ઞાની સિવાય કઈ જ કરી ન શકે.”
ગણિંતાનુગ ગર્ભિત બૃહત્ ક્ષેત્રસમાસરૂપ આ પ્રકરણ ગ્રંથરત્ન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ગુરુ ભગવંતે ભવ્ય જીના ઉપકાર માટે અઢી દ્વીપ અને બે સમુદ્રરૂપસમયક્ષેત્ર એટલે જ્યાં રાત્રિ-દિવસ આદિનો વ્યવહાર છે એવા ક્ષેત્રનું નિરૂપણ આગમગ્રંથમાંથી ઉદ્ધરીને પાકૃત ભાષામાં ગાથા ૬૫૫ પ્રમાણ કરેલ છે. આ ગ્રંથના પાંચ વિભાગે પાડવામાં આવેલા છે.
પહેલો વિભાગ જંબુદ્વીપ અધિકાર ગાથા ૩૯૮ પ્રમાણ બીજે
, લવણ સમુદ્ર ” હું ત્રી જે
ધાતકીખંડ દ્વીપ, ચોથો , કાલેદધિ સમુદ્ધ , ૧૧ ) પાંચમ
પુષ્કરાઈ દ્વીપ ,
6.
0
૮૧
૭૫
૬૫૫
ssssssssssssssss
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org