________________
૧૨૪
બહત ક્ષેત્ર સમાસ उभओ से धणुपट्ठ, लक्खं अडपन्न जोयणसहस्सा। सयमेगं तेरहियं, सोलस य कला कलह च॥६३॥ છાયા- સાષ્ટિ સતશતાનિ ત્રાશિત સાળિ સતં પાછા થઈ .
बाहा विदेहवर्षे मध्ये जीवा शतसहस्रम् ॥६२॥ उभयतः तस्य धनुपृष्ठं लक्षं अष्टपञ्चाशत् योजनसहस्राणि । शतमेकं त्रयोदशाधिकं षोडश च कलाः कला अर्ध च ॥६३।।
અર્થ– મહાવિદેહ ક્ષેત્રને દક્ષિણ અભાગ તથા ઉત્તર અભાગ બન્નેની ભેગી બાહા તેત્રીસ હજાર સાતસો સડસઠ યોજન સાડા સાત કલા છે, જીવા એક લાખ યોજન અને ધનુપૃષ્ઠ એક લાખ અઠ્ઠાવન હજાર એકસો તેર યોજન અને સાડા સોળ કલાનું છે.
વિવેચન– મહાવિદેહ ક્ષેત્રના બન્ને બાજુના દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધની પૂર્વ પશ્ચિમની છેડાને ગોળ પડતો ભાગ) બાહા ૩૩૭૬ ૭ યોજન છ કલાની છે. આ માપ બન્નેનું ભેગું એટલે આખા મહાવિદેહ ક્ષેત્રનું જાણવું. તેનું ગણિત આ પ્રમાણે–
મહાવિદેહ ક્ષેત્રનું મોટું ધનુપૃષ્ઠ ૧૫૮૧૧૩ યો. ૧૬ કલા (નિષધ પર્વત સંબંધી) નાનું , –૧૨૪૩૪૬ યો. ૮ કલા
૦૩૩૭૬ ૭ યો. કા કલા આનું અડધું કરતાં ૧૬૮૮૩ યોજન ઊો કલા મહાવિદેહ ક્ષેત્રના દક્ષિણ અધ ભાગની બાહા તથા ઉત્તર અર્ધ ભાગની બાહા પણ ૧૬૮૮૩ યોજન ફા કલાની જાણવી.
ગાથામાં જે ૩૩૭૬ ૭ યોજન છો કલા કહી છે તે બન્ને ભેગી જાણવી.
મહાવિદેહ ક્ષેત્રના દક્ષિણ અર્ધ ભાગ અને ઉત્તર અર્ધ ભાગની જીવા ૧૦૦૦૦૦ યોજન છે. તે આ પ્રમાણે
દક્ષિણાર્ધ અથવા ઉત્તરાર્ધની ઈષકલા ૯,૫૦૦૦૦ છે. તે બૂદ્વીપની ઈષ કલામાંથી બાદ કરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org