SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ જનદષ્ટિએ મહા ભૂગોળ-ધનઃપૃષ્ઠ વગેરેનું સ્વરૂપ ૧૨૧ છાયા– વતુર્નતિ સાળિ પન્નારત બધિ શતં જે તે જ ! जीवा निषधस्य एषा धनुःपृष्ठं तस्य इमं भवति ॥६०॥ लक्षं चतुर्विंशतिसहस्राणि त्रिणिशतानि षट्चत्वारिंशत् नव कलाश्च । बाहा पञ्चषष्टि शतं सहस्राणि विंशतिः द्वे कले अर्घ च ॥६१॥ અર્થ– નિષધ પર્વતની જીવા ચેરાણું હજાર એકસો છપન જન બે કલાની છે. ધનુપૃષ્ઠ આ પ્રમાણે થાય છે. એક લાખ વીસ હજાર ત્રણસો બેંતાલીસ જન નવ કલા છે અને બાહા વિસ હજાર એકસો પાંસઠ જન અને અઢી કલા છે. વિવેચન– નિષધ પર્વતની જીવા ૯૪૧૫૬ યોજન ૨ કલા છે, તે આ પ્રમાણે નિષધ પર્વતની ઇબુકલા ૬૩૦૦૦૦ છે, તે જંબુદ્વીપની ઇબુકલા ૧૯૦ ૦ ૦૦૦ માંથી બાદ કરવા. જંબૂદીપની ઈષકલા નિષધપર્વતની ઈબુકલા ૧૦૦૦૦ ૦૦ – ૬૩૦૦૦૦ નિષપર્વતની ઈષકલા ૧ ૨૭૦૦૦૦ ૪૬૩૦૦૦૦ ૮૦ ૦ ૧૦૦૦૦૦૦૦૦ ફરીથી ૪થી ગુણવા ૩૨૦૦૪૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy