________________
૧૧૨
બૃહત ક્ષેત્ર સમાસ ફુલ્લ હિમવંત પર્વતનું ધનુપૃષ્ઠ ૨૫૨૩૦ એજન અને ૪ કલા આવે.
સુલ હિમવંત પર્વતની બાહા પૂર્વ-પશ્ચિમ છેડા ઉપરની લંબાઈ ૫૩૫૦ જન અને ૧પ કલા છે તે આ પ્રમાણે –
ફુલ્લ હિમવંત પર્વતનું મોટું ધનુપૃષ્ઠ ૨૫૨૩૦ જન ૪ કલા (ઉત્તર ભરતાર્ધ સંબંધી) , નાનું ધનુપૃષ્ઠ – ૧૪૫૨૮ જન ૧૧ કલા
- ૧૦૭૦૧ યોજન ૧૨ કલા આનું અડધું કરતાં ૫૩૫૦ એજન અને ૧પ કલા સુલ હિમવંત પર્વતની બાહા જાણવી. પ૩
હવે હૈમવંત ક્ષેત્રની જીવા કહે છે. सत्तत्तीस सहस्सा, छच्च सया जोयणाण चउसयरा। हेमवयवासजीवा, किंचूणा सोलस कलाय॥५४॥ છાયા–સપ્તશત સહ્યાદિ પ શતાનિ યોગનાનાં ૨ વાસતતિા
हैमवतवर्षजीवा किंचिदूना षोडश कलाश्च ॥५४॥
અથ–હૈમવંત ક્ષેત્રની જીવા સાડત્રીસ હજાર છસો ચોતેર જન અને કંઈક ન્યૂન સોળ કલા છે - વિવચન–હૈમવંત ક્ષેત્રની જીવા ૩૭૬૭૪ યોજન અને ૧૬ કલામાં કંઇક ન્યૂન છે. તે આ પ્રમાણે
હૈમવંત ક્ષેત્રની ઈબુકલા ૭૦૦૦૦ છે, તે જંબુદ્વીપની ઈબુકલા ૧૮૦૦૦૦૦માંથી બાદ કરવા,
જંબૂદ્વીપની ઈષકલા ૧૯૦૦૦૦૦ હૈમવંત ક્ષેત્રની ઇબુકલા – ૭૦૦૦૦
હેમવંતક્ષેત્રની ઈષકલાથી
૧૮૩૦૦૦૦
૭૦ ૦૦૦
૧૨૮૧૦૦૦૦૦૦ ૦ ૦
x ૪
ફરી ચારે ગુણવા
૫૧૨૪૦૦૦૦૦૦૦૦ આનું વર્ગમૂલ કરતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org