SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદષ્ટિએ મહા ભૂળ-વૈતાઢયનું ધનુપૃષ્ઠ વર્ગમૂલ ર૦૩૬૯૧ ૭૪૦૧૯ * ૪૦૭૩૮૨ ૨૦૩૬૮૧ના રોજન કરવા ૧૯સે ભાગતાં ૧૦૭૨૦ જન ૧૧ કલા આવી. શેષ રાશી ગણતાં કંઈક ન્યૂન ૧૨ કલા વૈતાઢય પર્વતની છવા જાણવી. ૪૪ હવે વૈતાઢય પર્વતનું ધનુપૃષ્ણ કહે છે. दस चव सहस्साइं,सत्तेव सया हवंति तेयाला। धणुपट्ट वेयडढे, कला य पन्नरस हवंति॥४५॥ છાયા-દશઃ વૈવ સનિ લૉવ શાને મવતિ ત્રિજવાસિવ | धनुःपृष्ठं वैताढये कलाश्च पञ्चदश भवन्ति ॥४५॥ અર્થ_શૈતાઢય પર્વતનું ધનુપૃષ્ઠ દશ હજાર સાતસો તેંતાલીસ જન અને પંદર કલા થાય છે. વિવેચન–વૈતાઢય પર્વતનું ધનુપૃષ્ઠ ૧૦૭૪૩ યોજન અને ૧૫ કલા થાય છે. ગાથા ૩૦ની રીત મુજબ આ પ્રમાણે– ઈષનો વર્ગ કરી છગુણા કરવા, પછી તે જીવા વર્ગમાં નાખવા, અને તેનું વર્ગમૂલ કાઢવું જે આવે તે ધનુપૃષ્ઠ થાય. વિતાય પર્વતની ઇષ ૫૪૭૫ છે તેનો વર્ગ ૨૮૯૭૫૬૨૫ થે તેના ગુણા કરતાં ૧૯૯૭૫૬૨૫૪૬=૧૭૯૮૫૩૭૫૦ થાય. વિતાય પર્વતને જીવા વર્ગ ૪૧૪૯૦૦૯૭૫૦૦ છે. બન્નેને સરવાળો કરતા. ૪૧૪૯૦૦૯૭૫૦૦ + ૧૭૯૮૫૩૭૫૦ ૪૧૬ ૬૯૮૫૧૨૫૦ આનું વર્ગમૂલ કાઢતાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy