________________
૭.
જેનદષ્ટિએ મહા ભૂગોળ-ઈષનું સ્વરૂપ
અન્ય સ્થાને પણ ધનુપૃષ્ઠ માટે “ વર્ષા વ ચ્ચે વાવયુત મૂરું ધનુ છુBE આ જ રીતે કહેલી છે અને આ રીત પ્રમાણે ગ્રંથકાર આગળ દરેક ક્ષેત્ર અને પર્વત માટે ધનુપૃષ્ટ જણાવશે. ૩૯
હવે ઈષ લાવવાની રીત કહે છે. धणुवग्गाओ नियमा, जीवावग्गं विसोहियत्ता णं। सेसस्स य छब्भाए,जं मूलं तं उसु होइ॥४०॥ છાયા– ધનુષiffમામાવાવ વિશોળ !
शेषस्य च षड्भागे यत् मूलं तदिषुर्भवति ॥४०॥
અથ ધનુપૃષ્ણવર્ગમાંથી જીવાવર્ગ બાદ કરવો, બાકી રહે તેને છથી ભાગવા, તેનું વર્ગમૂલ કાઢવું જે આવે તે ઈષ થાય.
વિવેચન–પહેલા દરેક ક્ષેત્રાદિની ઈષ કહી ગયા છે, પણ ઈષ કેવી રીતે જાણવી, તે માટે આ ગાથામાં તેની રીત બતાવી બતાવે છે.
૧. ધનુપૃષ્ણવર્ગમાંથી જીવાવર્ગ બાદ કરવા. ૨. બાકી રહે તેને છથી ભાગાકાર કરવો. ૩. તેનું વર્ગમૂળ કાઢવું. ૪. જન લાવવા ૧૦સે ભાગવા. જે આવે તે ઈષે જાણવા.
દા. ત. દક્ષિણ ભરતાઈનું ધનુપૃષ્ઠ આગળી ગાથાના કરણ મુજબ ૯૭૬ ૬ જન ૧ કલા છે, હવે યોજનની કલા કરવા ૧૯સે ગુણવા, ૯૭૬૬ ૪ ૧૯ = ૧૮૫૫૫૪, ૧૮૫૫૫૪+૧=૧૮૫૫૫૫, વર્ગ કરવા ૧૮૫૫૫૫૪ ૧૮૫૫૫૫ = ૩૪૪૩૦ ૬૫૮૦૨૫ આવ્યા; તેમાંથી જીવાવર્ગ ૩૪૩૦૮૦૯૭૫૦૦ બાદ કરતા= ૦૧૨૨૮૫૩૭૫૦, તેને
૨. છથી ભાગતા ૧૨૨૮૫૩૭પ૦-૬=૨૦૪૭પ૬૨૫ આવ્યા, ૩. ર૦૪૭પ૬૨૫નું વર્ગમૂલ કાઢતા, ૪૫૨૫ આવ્યા
૧૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org