SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદષ્ટિએ મહા ભૂળ-ક્ષેત્ર પર્વનું સ્વરૂપ અથ_હિમવંત ક્ષેત્રને વિસ્તાર એકવીસસો પાંચ યોજન અને પાંચ કલાને છે, મહાહિમવંત પર્વતને વિરતાર બેતાલીસસો દસ જન અને દશ કલાને છે. વિવેચન-હિમવંત ક્ષેત્રને વિસ્તાર જાણવા માટે કરણમાં કહ્યા મુજબ ૪ થી ગુણને ૧૯૦ થી ભાગવા. ૧૦૦૦૦૦૮૪=૪૦૦૦૦૦ ૧૯૦) ૪ ૦ ૦ ૦ ૦ ૦ (૨૧૦૫ 3८० જન ૫૦x૧૦=૯૫૦ કલા ૧૯૦) ૯૫૦ (૫ કલા ૯૫૦ ૧૯૦ ૦૦ ૦ ૧૦૦૦ ૯૫૦ ૦૫૦ એજન હિમવંત ક્ષેત્રનો વિસ્તાર ૨૧૦૫ જન ૫ કલા છે. મહાહિમવંત પર્વતને વિસ્તાર જાણવા માટે કરણમાં કહ્યા મુજબ ૮ થી ગુણીને ૧૯૦ થી ભાગવા. ૧૦૦૦૦૦x૮=૮૦૦૦૦૦ | | | | | ૧ ૦ ૦ X ૧૮=૧૯૦૦ કલા ૧૯૦) ૮૦ ૦ ૦ ૦ ૦ (૪ર૧૦ એજન ૧૯૦) ૧૯૦૦ (૧૦ કલા ०४०० ૧૯૦ ૩૮૦ ૦૨૦૦ ૧૯૦ ७६० ૧૦ એજન મહાહિમવંત પર્વતના વિસ્તાર ૪ર૧૦ એજન ૧૦ કલા છે. ૩૦ हरिवासे इगवीसा, चुलसीइ,सयाकला य एका य। सोलस सहस्सअट्ठसय, बायाला दो कला निसढे ॥३१॥ છાયા–હરિ વિંધિનિ ચતુતિ શતાનિ જાણા ર ા षोडश सहस्राण्यष्टौ शतानि द्विचत्वारिंशदधिकानि द्वे कले निषधस्य ॥३१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy