SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ જનદષ્ટિએ મહા ભૂગેળ-રાજધાનીનું સ્વરૂપ પ્રાસાદ સિંહાસનથી યુક્ત છે. વળી આ દરેક પ્રાસાદને ફરતા ચારે બાજુ ૪જનમાં કંઈક ન્યૂન ઉંચા અને બે એજનમાં કંઈક ન્યૂન લાંબા-પહોળા, એક એક પ્રાસાદ આવેલા છે. (જીવાભિગમ સૂત્ર ૨-૧૩૬) કયાંય ત્રણ પરિપાટી છે તે હિસાબે ૨૧-૨૧ પ્રાસાદ થાય. રાજધાનીમાં ૮૫ પ્રાસદન દેખાવ ; G t 1 જ છે fa R & R film મુખ્ય પ્રાસાદની ફરતા ચારે દિશામાં ૪+૧૬૧૬૪=૮૪–૮૪ લધુ પ્રાસાદ અને એક મુખ્ય પ્રાસાદ ગણતા કુલ ૮૫ પ્રાસાદે રહેલા જાણવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy