________________
"૨
SSSSS$$$$$$
E
મ
GSSSSSSSSSB
ઋજી
996666666
866666666
જનદષ્ટિએ મહા ભૂગોળ-જગતીનું સ્વરૂપ
૫૫ વેદિકા રત્નમય છે. જગતી ઉપર આકાશમાં દેખાતે જગતી-વેદિકા મધ્ય ભાગમાં ગોળાકાર ફરતી, જેનું મૂલ -વનખંડ તથા ગવાક્ષ કટકને દેખાવ. વજરત્નમય, ઉપરનો ભાગ અરિષ્ઠરત્નમય,
૧ વનખંડ ૩ વનખંડ સ્તંભે વજારત્નમય, ફલક સુવર્ણ–રજતમય છે.
૨ વેદિકા ૪ ગવાક્ષ કટક - વેદિકાની અંદરની બાજુ-જંબૂર દ્વીપ તરફ અને બહારની બાજુ-લવણ સમુદ્ર તરફ બન્ને બાજુમાં એક એક વનખંડ આવેલા છે.
૨૫૦ ધનુષ ન્યૂન બે જન પહોળાઈના વનખંડની એક સરખી સુંદર ભૂમિ ઉપર પીળા, કાળા, લીલા, લાલ અને સફેદ એમ પાંચે વર્ણવાળું રત્નમય ઘાસ ઉગેલું છે. જે દેખાવમાં નેત્રને અત્યંત મનહર લાગે એવું હોય છે.
તે રત્ન–મણુમય ઘાસ કપુર, કરતુરી આદિની ગંધ કરતાં પણ અધિક સુગંધીવાળું છે, જેથી મનને ઘણો જ પ્રમોદ થાય છે.
મણમય ઘાસને સ્પર્શ મૃદુ અને અત્યંત સુકમળ છે.
પૂર્વાદિ દિશા-વિદિશામાંથી આવતા પવનના વેગે તે રત્નમય ઘાસ મંદમંદ કંપતા, ત્યાં રહેલા દેવસમુહના પુણ્યનાં પ્રભાવે, અત્યંત કુશળ કલાકારથી વગાડાતા વેણુ, વિણ, મૃદંગના વની કરતાં ય અધિક કણ અને મનને પ્રિય અવાજ ઉત્પન્ન થાય છે.
ઘાસની બાજુમાં સ્થાને સ્થાને તપનીય રત્નમય ભૂમિકલ, વિજય પટે, સુવર્ણ રજતમય રેતી, તથા સુખપૂર્વક ઉતરી શકાય એવા તીર્થો-ઢાળ પડતી જગ્યાઓ આવેલી છે.
વળી થાને સ્થાને અત્યંત સુગંધવાળા હજાર હજાર પાંખડીવાળા કમળોથી યુક્ત વાવડી, પુષ્કરિણી, દીધિકા અને સરોવરે મધુર અને શીતળ, ભિન્ન ભિન્ન જાતિના સ્વાદવાળા સ્વાદિષ્ટ જળથી ભરેલાં છે. વાવડીઓ (ચાર ખુણાવાળી હેય )
છ96666666SS
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org