________________
૫૦
અર્થ :જગતી એટલે કિલ્લા. જંબૂદ્વીપને ફરતા ચેાજન ઉંચા છે અને પહેાળાઈમાં નીચે બાર ચાજન, ઉપરના ભાગમાં ચાર ચાજન પઢાળેા છે.
વિવેચન— જેમ નગર, શહેર, ગામ વગેરેને ચારે બાજુ ફરતા કિલ્લેાકેાટ હાય છે, તેમ દ્વીપ–સમુદ્રોને ફરતા ચારે તરફ જે કાટ ઢાય છે, તેને જૈનશાસ્ત્રીય ભાષામાં જગતી કહેવામાં આવે છે. આગળ જ્યાં જ્યાં જગતી કહેવામાં આવે ત્યાં ત્યાં કાટકિલ્લા સમજી લેવા.
બૃહત્ ક્ષેત્ર સમાસ વા–રત્નમય કિલ્લા આઠ મધ્યમાં આઠ યાજન અને
દ્વીપ–સમુદ્રો અસંખ્ય છે, તેમ તેની જગતી પણ અસંખ્ય છે.
જગતી સવજા રત્નમય, સ્વચ્છ, સુંદર, લીસી અને ચમકતી, નિર્મળ, કાઈપણ પ્રકારના કલંકથી રહિત–ઢાષ રહિત, પ્રભાયુક્ત, મન અને નેત્રને આનંદકારી, જોવા ચેાગ્ય, મનેાહર, ગાયે ઉંચા કરેલા પુંછડાના આકાર સરખી આઠ ચેાજન ઉંચી છે. તે નીચેના ભાગમાં જમીન પાસે ૧૨ ચેાજન પહાળી છે, મધ્ય ભાગમાં ૮ ચૈાજન પહેાળી છે અને ઉપરના ભાગમાં ૪ યાજન પહાળી છે.
જગતીના આ ૧૨ ચાજન દરેક દ્વીપ–સમુદ્રના માપમાં ગણાય છે. જેમ કે જમૂદ્રીપ એક લાખ યાજનના વિસ્તારવાળા છે. તેના ૮૯૭૬ યાજન વચ્ચેના ભાગ અને બન્ને બાજુની જગતીના ૧૨ – ૧૨ ચાજન = ૨૪ યાજન સાથે જમૂદ્રીપ એક લાખ ચેાજનના ગણવા. તે પછીના સમુદ્ર-દ્વીપ વગેરેને એક એક બાજુ જગતી ાય છે. એટલે તેના ૧ર યાજન સમુદ્ર દ્વીપના માપમાં ભેગા ગણવા.
=
જગતીની બહારની બાજુ એટલે સમુદ્ર તરફ ૫૦૦ ધનુષ પહેાળા બે ગાઉ ઉંચા ફરતા રત્નમય ઝરૂખા આવેલા છે.
લક્ષેત્ર સમાસમાં આ જગતીના ૧૧ વિશેષણા કહ્યા છે.
૧. આ જગતીએ વારત્નની છે.
ર. પેાતપેાતાના દ્વીપ–સમુદ્રમાં પાતપેાતાની જગતીના વિસ્તાર રહેલા છે. ૩. આઠ ચેાજનની ઉંચાઈવાળી છે.
૪. ૧૨ યાજન મૂલમાં અને ૪ ચેાજન ઉપર પહાળી છે.
૫. નીચેના વિસ્તાર ૧૨ ચાજનમાંથી ઉપરના વિસ્તાર ૪ ચાજન બાદ કરીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org