SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ એ ક અ ભૂ ત પૂ વ પ ક શ ન श्री सिद्धचक्रबृहद्-यंत्र સંશોધક, સંપાદક, સંયોજક પૂ. મુનિપ્રવર શ્રી યશોવિજયજી મહારાજ ઊંચા કાગળો, સુંદર બર્ડર, ત્રિરંગી સુશોભિત છપાઈ કિં. રૂા. ૧-૨૫ ન.પ. આર્ટ કાર્ડ તથા રેશમના કાપડ ઉપર એક રંગી છપાઈ કિં. રૂા. રા સેંકડે વર્ષના પ્રાચીન અને અર્વાચીન અનેક યંત્રોનું તથા મંત્રયંત્રવિષયક જૈન-અજેન ગ્રન્થનું અવલોકન કર્યા બાદ, ભારે પરિશ્રમને અંતે જૈનસંધને એક અતિ મહત્ત્વનું આવું અજોડ પ્રકાશન પ્રથમ જ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રીયતા, સંયોજન અને કલાના અપૂર્વ ત્રિવેણી સંગમનાં કારણે આની હરિફાઈ કઈ યંત્ર કરી શકે તેમ નથી. આ યંત્રની કેટલીક વિશેષતાઓ. * લાંબા સમયથી ભૂલાયેલી અનિવાર્ય આવશ્યક નાર આકૃતિની અ€ ઉપર થયેલી પુનઃ પ્રતિષ્ઠા. * લબ્ધિપદો તથા અન્ય નામોમાં ચાલી આવતી શાસ્ત્રીય અને ભાષાની કેટલીક ક્ષતિઓનું પરિમાર્જન. ઝ કાર વિનાના આપેલા આઠ અનાહત. * અધિષ્ઠાયકવલયમાં શાસ્ત્રીય તથા પ્રાચીન અને અર્વાચીન પરંપરાને સાચવીને કરેલે અતિ સુયોગ્ય અને અત્યુપયોગી ફેરફાર. * દિશાગત જ્યાદિ અને કંઠસ્થાને નવનિધિઓની કરેલી સ્થાપના. * યંત્રને ફરતું અત્યાવશ્યક ગણાતું સબીજ પૃથ્વીમંડલાલેખન. આવી અનેકવિધ વિશેષતાઓથી સર્વાગ સુંદર પ્રકાશન છે. માટે જલ્દી વસાવી લેવા વિનંતિ છે. આ યંત્ર જૈન સાહિત્ય મંદિર-પાલીતાણું તથા પાલીતાણા, અમદાવાદ અને મુંબઈના દરેક બુકસેલરને ત્યાંથી મળી શકશે.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005479
Book TitleTantronu Taran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1961
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy