________________
દેશ્ય કર્યો છે અને બાહ્ય જગતને અદશ્ય કર્યું છે. આ આશ્ચર્યકારક છે. (પા. ૭૩)
ગયેલાં વર્ષો પાછાં આવતાં નથી. માટે એક પળનો હીન ઉપયોગ ન થાય તેટલા સાવધ રહેવું જોઈએ. આપણા અજ્ઞાનને કારણે હીન ઉપયોગ થાય છે, તો તેવું અજ્ઞાન દૂર થાય તે માટે પુરૂષાર્થ કરવો જોઈએ; જ્ઞાનીનો સત્સંગ કરવો જોઈએ. (પા. ૭૪).
અભિનિવેશ એટલે આગ્રહ. જ્યાં સુધી આગ્રહ છૂટતો નથી ત્યાં સુધી મિથ્યાત્વ જતું નથી. માટે અભિનિવેશ છોડવા જોઈએ. (પા. ૭૪)
પાંચ ઇન્દ્રિય એ હું નથી, મન એ હું નથી, બુદ્ધિ એ હું નથી, ચિત્ત એ હું નથી, અહંકાર-અહંભાવ
ગુરૂવાણી છે પ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org