________________
૩૨
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૭
દશપૂર્વધર થયા. કાળના પ્રભાવે આગમશાસ્ત્રો અહીંથી ન્યૂન
થયાં.
આ પછી ઘણાં સેવાનાં કાર્ય કરી, આચાર્ય શ્રી સ્થૂલિભદ્રજી વૈભારગિરિ પર પંદર દિવસ અનશન કરી સ્વર્ગે
ગયા.
વંદન હો કામવિજેતા સ્થૂલિભદ્રજીને !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org