________________
આચાર્ય શ્રી સ્કૂલિભદ્ર
GAR
:
O
અને ઉચ્ચ જીવનરત્ન એક ગણિકાના ચરણમાં કાંકરાની જેમ ફેંકી દેવા તૈયાર હો, પછી આ રતનકંબલની તે શી વિસાત !' | મુનિ પોતાની ભૂલ સમજ્યા. સિંહની બોડમાં સૂવું સારું હતું, પણ એક જુવાન વેશ્યાના ઘરમાં ખાતાંપીતાં, નૃત્યનાટક જોતાં રહેવું મુશ્કેલ હતું. તેઓ ગુરુ પાસે આવ્યા, ને પ્રાયશ્ચિત્ત
ગુરુએ કહ્યું : “આ તો તારો મદ ઉતારવા મેં રજા આપી. બાકી હું તો જાણતો હતો, કે ચોરાસી ચોવીસી સુધી કામવિજેતા તરીકે સ્થૂલિભદ્રજીનું નામ અમર રહેશે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org